અમરેલી: રાજુલામાં આવેલ વ્‍યકિતઓને હોમ કોરેન્‍ટાઈન કરાતા ચેકીંગ કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકામાં સુરત, અમદાવાદ તથા વિવિધ વિસ્‍તારોમાંથી આશરે 8 હજારથી વધુ લોકો આવેલ છે. આ તમામને મેડિકલ ચેકઅપ કરીને મોટાભાગના લોકોને હોમ કોરેન્‍ટાઈન કરેલ છે. આ તમામના ચેકીંગ કરવા માટે રાજુલા મામલતદાર ગઢીયા તેમની ટીમ સાથે રાખીને હોમ કોરેન્‍ટાઈન લોકોને સાવચેતી રાખવા સમજણ આપી રહયા છે. તેઓ આજે રાજુલાના હિંડોરણા ગામે કેટલાક […]

Continue Reading

કાલોલ: આગામી ચોમાસાની સિઝન ને ધ્યાને લઇ કાલોલ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી.

ચોમાસાનું આગામી સિઝનને ધ્યાને લઇ કાલોલ નગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા આવી કામગીરીનો પ્રારંભ કર્યા બાદ કાલોલ નગર પાલિકા અને હાઇ-વે ઓથોરિટી એલ એન્ડ ટી કંપની દ્વારા કાલોલ નગર મધ્યેથી પસાર થતા સ્ટેટ હોઇ-વે ની બંને તરફની જામી ગયેલી ગટરો સાફ કરવા સહિત શહેરના મુખ્ય […]

Continue Reading

નર્મદા: સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા દ્વારા આદિવાસીઓ માટે વનવાસી,વનબંધુ જેવા શબ્દ નો પ્રયોગ પાઠ્ય પુસ્તક માંથી દૂર કરવા આવેદન અપાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગુજરાતના વહીવટી તંત્રએ ભારતના બંધારણ,સુપ્રીમકોર્ટ ના ચુકાદા અને આદિવાસી સમાજ ની ઓળખને નજર અંદાજ કરી હોવા બાબતે સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા એ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદન માં રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ ૭ ના સમાજવિદ્યા વિષયમાં અને સરકારી રાહે આદિવાસી માટે “વનવાસી,વનબંધુ,ગીરીજન જેવા શબ્દો વપરાઈ રહ્યા છે.જેથી […]

Continue Reading

રાજપીપળાના પોલીસ કોન્સ્ટેબલે યુવાન પાસે કેસ પતાવટની ધમકી આપી 1500 રૂપિયા પડાવી લેતાં, યુવાન ની રાજ્ય પોલીસ મહા નિર્દેશક સમક્ષ ફરિયાદ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજપીપળા રામબાગ સોસાયટી મા રહેતાં યુવાન ને ત્રણ સવારી મોટરસાઈકલ ઉપર જતાં વડીયા જકાતનાકા ના પોલીસ સર્વેલન્સ કેમેરા મા કેદ થઈ જતાં, નર્મદા એલ.સી.બી પોલીસ તરફ થી સી.આર.પી.સી કલમ 141(1) ક ની નોટીસ મળી હતી. અને તેમા જણાવ્યા મુજબ તા.૨૫/૦૫/૨૦૨૦ ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશન મા હાજર થવા જણાવવામાં આવ્યું હતું. […]

Continue Reading

ગીર સોમનાથ: લોકડાઉનમાં છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચાડતું વહીવટી તંત્ર

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ચારેય લોકડાઉન દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ અને લોકઉપયોગી કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્રારા લોકડાઉનમાં જરૂરીયાત અને ગરીબ લોકોને રાહત આપતી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી તેનો […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ એન.સી.સી.કેડેટ્સ દ્રારા ૧૫૦૦ માસ્કનું વિતરણ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાની અંતર્ગત આવતી સ્કુલ/કોલેજોના કેડેટ્સ દ્રારા ગરીબ લોકો માટે પોતાના ઘરે ૧૫૦૦ જેટલા માસ્ક બનાવ્યા હતા. જિલ્લાભરમાં ગરીબ લોકો સુધી માસ્ક પહોંચાડવા માટે વેરાવળ એન.સી.સી.કેડેટ્સ દ્રારા કલેકટરશ્રી અજયપ્રકાશને માસ્ક અર્પણ કર્યા હતા. Editor / Owner Dharmesh […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને મળી મોટી સફળતા

શહેરા ના કવાલી ગામે થી ઝડપાયો મોટી માત્રા માં વિદેશી દારૂ નો જથ્થો કવાલી ગામ ની સિમ માં ઘાસમા છુપાવેલો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો રૂપિયા ૨,૪૦,૦૦૦ ની કિંમત નો ૫૦ પેટી જેટલો મોટી માત્રા મા વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો ગામના અન્ય બુટલેગર ને આપવા માટે મંગાવ્યો હતો વિદેશી દારૂ નો જથ્થો પોલીસની રેડ […]

Continue Reading

દાહોદ: દેવગઢબારીઆ તાલુકા શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢબારીઆ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ કિશનસિંહ કોળી તથા મહામંત્રી સવજીભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ તાલુકા કારોબારી બેઠક ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન મોડ પર મળી હતી. જેમાં આગામી જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક પગારકેન્દ્ર વાઈજ સદસ્ય […]

Continue Reading

અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માંડલ ખાતે યોજાશે

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માર્ચ મહિનામાં યોજાતી અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે હજુ સુધી યોજાઈ નથી અને વિરોધ પક્ષના પદાધિકારીઓ દ્વારા પણ વારંવાર આ સભા યોજવા માટેની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની મળતી બેઠક, જિલ્લાના કામો, સને.19-20 ના હિસાબો મંજુર કરવા, સરકારમાં ટેન્ડરો બહાર પાડવા અને […]

Continue Reading

માંડલના બ્રીજ ઉપરથી સૂર્યાસ્ત સમયે સનસેટ જેવો માહોલ જોવા મળ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સનસેટ પોઈન્ટ એક એવો અદ્દભુત જગ્યા છે જેને જોવા જવું એક જીવનનો લ્હાવો છે અને ઘણાં ખરા પ્રવાસીઓ પોતાની ટુરમાં સનસેટ પોઈન્ટનો લ્હાવો લેતાં હોય છે. સનસેટ પોઈન્ટ એ સૂર્યનારાયણ દેવ સંધ્યા સમયે આથમતા હોય તે નરી આંખે સમક્ષ જોઈ શકાય તેવી જગ્યા હોય છે. આ જગ્યા સેંકડો માઈલ ઉંચી જગ્યા પરથી […]

Continue Reading