નર્મદા: કેવડીયાની આસપાસના ગામોમા વસતાં આદિવાસીઓને વિકાસની આડ મા ખતમ કરવાનો ખેલ સરકાર બંધ કરે :ડો.પ્રફુલભાઈ વસાવા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની બંધારણ, કાનુન અને માનવાધિકારો નો છેદ ઉડાડી સ્થાનિકો ને મારઝૂડ અને સિતમ ગુજારી, એમની લાશો ઉપર એકતા ની મુર્તિ બનાવવાનો ઢોંગ હવે ખુલ્લો પડી ગયો છે પૈસાદારો અને ઉચ્ચ શ્રીમંત વર્ગો ના મોજશોખ અને અય્યાસી માટે રિસોર્ટ અને મનોરંજન પાર્કો બનાવવા સ્થાનિક આદિવાસીઓ નુ નિકંદન કાઢવામા આવી રહ્યુ છે નર્મદા જીલ્લા […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં કાપડની દુકાનમાં લાગી આગ

સિંધી ચોકડી પાસે આવેલ સિદ્ધિ વિનાયક ટેક્ષ ટાઇલ્સ નામની દુકાનમાં લાગી આગ… દુકાનમાં આગ લાગતા આસપાસના સ્થાનિક રહીશોના ટોળા ઉમટી પડ્યા… કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા દુકાનમાં રહેલ માલસામાનને નુકશાન.. આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડને બોલાવાયો.. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ.. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO […]

Continue Reading

નર્મદા: આદિવાસીઓ પર અત્યાચાર કરનાર અધિકારીને સસ્પેન્ડ કરો: શક્તિસિંહ ગોહિલ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ પર અત્યાચાર મામલે કોંગ્રેસ લાલઘુમ: માનવ અધિકાર પંચ, મહિલા આયોગ અને આદિજાતિ આયોગમાં કરી રજુઆત લોકડાઉન વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના છ ગામના આદિવાસીઓની મુશ્કેલી વધી સર્વે અને ફેનસિંગ કરવાથી છેલ્લા 20 દિવસથી પોતાની જમીનો બચાવવા ઝઝૂમી રહેલા સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી […]

Continue Reading

નસવાડીના નખલ પુરા ગામ પતિ પત્ની અને વો ના પ્રેમ પ્રકરણમાં પત્નીએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની એક મહિનાના બાળકે માતાને ગુમાવી નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે પરંતુ હજુ કેટલાય સમાજમા સુધારણાની જરૂર હોય ત્યારે વધુ એક પતિ પત્નિ ના સબંધને શરમશાર કરતી ઘટના સામે આવી છે. નસવાડી ના નખલપુરા ગામે રહેતા અક્ષય મહેન્દ્ર ભીલ અને તેની પત્ની મહેશ્વરી બેન ભીલ વચ્ચે દોઢ વર્ષ ના લગ્ન […]

Continue Reading

સુરતમાં કોરન્ટાઇનના લગાવેલા સિક્કાથી થઈ બાળકના હાથમાં એલર્જી

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં કોરન્ટાઇનના લગાવેલા સિક્કાથી એલર્જી થઈ હતી. એક પરિવાર જૂનાગઢથી સુરત આવ્યો હતો. જો કે દંપતી અને તેના બાળકના હાથમાં એલર્જી નીકળી હતી. મનપાએ હાથ પર સિક્કો લગાવ્યો હતો. પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. ભાજપના જ ધારાસભ્યએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને લઈને ઉઠાવ્યા સવાલો એક તરફ સુરતમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે. ત્યાં […]

Continue Reading

મહીસાગર: આરોગ્ય સચિવ જયંતિ રવિ મહીસાગર ની મુલાકાતે

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા જિલ્લા સેવા સદન જયંતિ રવિ આવી પહોંચ્યા જિલ્લા ના તમામ વહીવટી તંત્ર સાથે કલેકટર કચેરી મિટિંગ યોજી સૂચના અપાઈ જિલ્લા માં વધતા કોરોનાના કેસ કે ને નિયંત્રણ માટે સૂચન અપાયા જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરાઈ કોરોના ને નાથવા જિલ્લા વહીવટી તંત્ર ને સચિવે યોગ્ય સૂચના આપી Editor […]

Continue Reading

જૂનાગઢ જિલ્લા પંચાયતના વિકાસ કામો માટે ૨૦ % કમિશન લેવાતો હોવા અંગેની કારોબારી સમિતિના ચેરમેન અને સરપંચની ઓડિયો ક્લિપથી હોબાળો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે તાજેતરમાં કારોબારી સમિતિના સભ્યોએ રૂ. ૨.૭૦ કરોડના કામો ચર્ચા વિચારણા વગર જ સભ્યોને અંધારામાં રાખીને બહાલ કરાવી દીધા હોવા અંગેની રજૂઆત કરીને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ સભ્યોએ ફરિયાદ કરીને હેડની કામગીરી અટકાવવાની માંગ કરી હતી. ત્યારબાદ બે દિવસથી સોશિયલ મીડિયા પર કારોબારી […]

Continue Reading

નર્મદા: લોકડાઉન દરમ્યાન પોતાના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને મુખ્ય વહીવટદારશ્રીની કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી અપાઈ નોટીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા આજ રોજ કેટલાંક દૈનિક વર્તમાન પત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ૨ મહિનાથી પગાર નહીં મળવા બાબતે અહેવાલ પ્રસિધ્ધ થયેલ. આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ તમામ કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોન્ટ્રાકટર લાર્સન એન્ડ ટુબ્રો હસ્તક ફરજ બજાવે છે. આ સમગ્ર બાબત ગત રોજ મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ […]

Continue Reading

નર્મદા: જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા નિ: શુલ્ક આયુર્વેદ ઉકાળાનું કરાયું વિતરણ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપલા શહેરી વિસ્તારમાં અંદાજે ૩૪ હજારથી પણ વધુ લોકોએ કર્યું ઉકાળાનું સેવન નોવેલ કોરોના વાયરસના સંક્રમણ જન્ય વ્યાધી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ આયુષની કચેરી, ગાંધીનગરની ગાઇડલાઇન અનુસાર સમગ્ર જિલ્લામાં નિ: શુલ્ક આયુર્વેદ ઉકાળાનો લાભ ગ્રામ્ય […]

Continue Reading

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયેલ આરોપી કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતાનો માહોલ

સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાછલા બે દિવસમાં સતત કોરોના સંક્રમિત બે કેસો બહાર આવતા વહિવટી તંત્ર અને સ્થાનીક રહીશો ની ચિંતામાં સતત વધારો થયેલો જોવા મળે છે. કાલોલ તાલુકાના એરાલ ગમે બુધવારના રોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર વેજલપુરમાં પણ એક […]

Continue Reading