ચિંતાજનક: કાલોલ તાલુકાના એરાલ ગામમાં ૬૫ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેને પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉંન ૪.૦ અમલમાં છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં સરકાર દ્વારા આંતર જિલ્લા પરિવહનની પરવાનગી આપવામાં આવી છે તેથી લોકો શહેરો તરફ થી ગામડાઓમાં આવી રહ્યા છે તેને કારણે ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે કાલોલ તાલુકાના એરાલ […]

Continue Reading

અમરેલી જિલ્લામાં આત્મનિર્ભર લોન આપવા એક પણ બેંક આગળ ન આવી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લાનાં હજારો પરિવારોમાં આત્મનિર્ભર લોન મળશે કે નહી. મળે તો કયારે અને કેવી રીતે મળશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહૃાો છે અને સત્તાવાર રીતે કોઈ જાહેરાત થાય તેવી માંગ ઉભી થઈ છે.રાજય સરકારે નાના દુકાનદારો, ફેરિયાઓ, ખાનગી નોકરીયાતોને કોરોના બાદની સ્થિતિમાં પુન: પગભર કરવા માટે આત્મનિર્ભર લોનની જાહેરાત કરવામાં આવી છે.જેમાં […]

Continue Reading

અમરેલી જિલ્લામાં હજારો પરિવારની આર્થિક હાલત દયનીય

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લાયમાં કોરોના કરતાં આર્થિક સંક્રમણ લઈને હજારો પરિવારોની હાલત અતિ દયનીય બની ચુકી છે. જિલ્લામાં કોરોના સંક્રમણનાં માત્ર 6 દર્દીઓ છે પરંતુ આર્થિક સંક્રમણનો સામનો કરતાં હજારો પરિવારો છે. કોરોનાને લઈને લાગુ થયેલ લોકડાઉનને ર મહિના કરતાં વધારે સમય પસાર થયો છે. છેલ્લાન ર મહિનાથી નાના વેપારીઓ, કારીગરવર્ગ, ફેરિયાઓનો રોજગાર છીનવાઈ […]

Continue Reading

સૌથી વધુ ક્વોરન્ટીન લોકો ધરાવતો અમરેલી જિલ્લો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો મહાનગરોમાંથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રવેશતા લોકોના આરોગ્યની તપાસ કરી તેમને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર નજર કરતા તા. 25 મેના સાંજના આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 4,65,312 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં […]

Continue Reading

રાજપીપળા થી રામગઢ ને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટ થી નીચે પડતાં ગંભીર ઈજા,સારવાર અર્થે વડોદરા ખસેડાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રેલીંગ નું બેલેન્સ હટતા મજુર રેલીંગ સાથે ૨૫ ફુટ નીચે પટકાયો,બીજી રેલીંગ પણ મજુર પર પડી પરંતુ મજુર નો આબાદ બચાવ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો ને કોઈ પણ જાતના સેફ્ટી ના સાધનો ન અપાતા આ બ્રિજ પર કામ કરતા મજૂરો ને જીવનું જોખમ ની ચર્ચા રાજપીપળા કરજણ થી રામગઢ ને જોડતા પુલ […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે એકસીલન્ટ કંપનીમાં અલગ અલગ પોસ્ટ પર કામ કરતા કામદારોની પગાર બાબતે હડતાલ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે એક્સીલેન્ટ કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરતાં કામદારોએ પગારના મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા કામદારોનું કહ્યું છે કે અમે જીવના જોખમે કામો કરીએ છીએ તથા કંપની તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અને છેલ્લા ત્રણ મહિનાથી અમારો પગાર […]

Continue Reading

મહિસાગર ૧૮૧ ની ટીમે આપઘાત કરવા જતી યુવતીને બચાવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જીલ્લાના લુણાવાડામાં ફરજ બજાવી રહેલ ૧૮૧ અભયમ મહિલા કાઉન્સિલર મનીષાબેન મકવાણા તેમજ કોન્સ્ટેબલ સંગીતાબેન પારગી પાયલોટ રમેશભાઈ ભોઈ પોતાની ફરજ ઉપર હાજર હોલ કે દરમિયાન મહિલાનો કોલ 181 પર આવે કે મારા માતા-પિતા મને હેરાન કરે છે અને મારઝૂડ પણ કરે છે. તથા મારી નાખવાની પણ ધમકી આપે છે તેથી ૧૮૧ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેન્સીંગની કામગીરી મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે બબાલ,1 મહિલાની તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 6 ગામોમાં સર્વે અને ફેન્સીંગ કામગીરી મામલે અવાર નવાર ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે.થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ કેવડિયા પોલીસ મથકનો ઘેરાવો પણ કર્યો હતો.ત્યારે હાલમાં 27મી મેં ના રોજ ફરી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ફેન્સીંગ કામગીરી બાબતે માથાકૂટ થઈ હતી, તંત્ર દ્વારા […]

Continue Reading

નર્મદાના ધારીખેડા સુગર પાસે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી પાસે રહેતા મહારાષ્ટ્ર ના મજૂરી કામ કરતા લોકો પૈકી એક સગીર વય ની બાળાને ધમકી આપી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાની યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફ ના કેટલાક મજૂરો ધારીખેડા સુગર પાસે […]

Continue Reading

નર્મદા: વીજબીલ,સ્કૂલ ફી અને તમામ પ્રકાર ના વેરા માફીની માંગ સાથે નર્મદા જીલ્લા કોંગ્રેસ નુ આવેદન

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના મહામારી અને ત્રણ મહીના જેટલાં લાંબા લોકડાઉન ને પગલે આખાં દેશ સહીત ગુજરાત મા પણ સંક્રમણ વધવાની સાથે-સાથે લોકો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે, જે લોકો ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં તેમની પણ નોકરીઓ ઝુંટવાઈ જવા પામી છે કે ઝુંટવાઈ જવાની તૈયારીમાં છે. લોકો પાસે જે બચત […]

Continue Reading