કોરોનાને અટકાવવા માટે હળવદમાં બેન્ક ઓફ બરોડાના પોલીસ કર્મીની મહત્વપૂર્ણ પહેલ જોવા મળી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના કેસમાં દિવસને દિવસે વધારો થતો જાય છે. જેના લીધે સરકારના નિયમનું પાલન કરાવવું અનિવાર્ય છે. જેના ભાગરૂપે હળવદ શહેરના લલીતભાઈ પરમાર અને જગદીશભાઈ ચાવડા બંને પોલીસ કર્મચારી મિત્ર લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવા અપીલ કરી રહ્યા છે, જેના લીધે કોરોના સામે લડી શકાય અને ગામને કોરોના વાયરસથી દૂર […]

Continue Reading

હળવદમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ડીવાયએસપી, મામલતદાર, પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. હળવદમાં જાણે કોરોના એ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડ ના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે ત્યારે હળવદમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વેપારીઓ અને લોકો જરૂરી સાવચેતી રાખી સરકારની ગાઈડ […]

Continue Reading

અમરેલી જીલ્લા માટે રાહત ના સમાચાર, કોરોના સામે બે વ્યક્તિઓએ જીતી જંગ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ગુજરાત માં પણ કોરોના નો કાળો કહેર છે. આ પરીસ્થીતી માં અમરેલી જિલ્લામાં પણ ૮ પોઝીટીવ કેસો આવી ગયા છે. આ દરમીયાન અમરેલી જીલ્લા માટે એક રાહત ના સમાચાર મળી રહ્યા છે કે, અગાઉ આવેલા ૨ પોઝિટિવ કેસો ને આજે સપુંર્ણ સારવાર આપી […]

Continue Reading

અમરેલી: બાબરાના ચમારડી ગામે ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરીસાઈ થતા બે ને ગંભીર ઈજા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાબરા ના ચમારડી ગામે આજરોજ ભારે પવન ના કારણે એક મહાકાય વૃક્ષ ઝરાસાઈ થયું હતું. તે જ સમયે ત્યા થી બાઈક લઈ એક યુવાન સાથે આધેડ નીકળ્યા હતા. અને આ વૃક્ષ બાઈક ચાલક ની માથે પડતા બાઈક ચાલક અને પાછળ બેઠેલા આધેડ મહિલા પર પડતા બને ને ગંભીર ઈજા થવા પામેલ હતી. […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં ૧૧વર્ષ ના છોકરો ડૂબી જતાં તેની પોલીસ તેમજ ગ્રામજનો દ્વારા શોધખોળ ચાલુ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં દરિયામાં નહાવા જતા બળદેવ નામનો ૧૧વર્ષ નો છોકરો ડૂબી જતાં પૂરા બાબરકોટ ગામમાં સરસરાટી મચી જવા પામી હતી. બાબરકોટ ના૧૧વર્ષ ના બળદેવ જગુ ભાઈ સાંખટ કાલે ત્રણ વાગે દરિયામાં નહાવા જતાં ડૂબી ગયો હતો ઘટના ની જાણ થતાં જાફરાબાદ, રાજુલા તેમજ ખાંભા તાલુકા ના પૂર્વ ધારા સભ્ય સશિવ […]

Continue Reading

માંગરોળ સેવા સમિતિ દ્વારા કોરોના યોદ્ધાઓનું તેમજ સેવાભાવિ યુવાનો અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ધૂનમંદિર ખાતે માંગરોળ સેવા સમિતિના નેજા હેઠળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ ખાતે માંગરોળની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકડાઉનને કારણે માંગરોળ ખાતે રાહત રસોડું ચલાવવામાં આવ્યું હતું તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રસોડાના માધ્યમની શહેરના વિવિધ વિસ્તારોમાં જમવાનું પહોચાડવામાં આવ્યું હતું. આ રસોડામાં વિવિધ રીતે મદદ જેમકે બજારમાંથી […]

Continue Reading

આજ રોજ ચુંદડી વાળા માતાજીને સમાધી આપવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી હાલમા બે દિવસ પહેલા ચુંદડી વાળા માતાજી ( પ્રહલાદ ભાઈ જાની) નુ બે દિવસ પહેલા તેમના વતન ચરાડા ગામે તેમનુ દુ:ખદ નિર્ધન થયુ હતુ. ત્યાર બાદ માતાજીને ગબ્બર પર્વતની પાસે તેમના મૂળ નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અને બે દિવસ માતાજી ના દેહને બરફ પર રાખવામાં આવ્યુ હતુ. તેથી માતાજી ના […]

Continue Reading

પાટડી તાલુકાના અખીયાણા ગામમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી તાલુકાના અખીયાણા ગામમાં એક શખ્સનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં અબી ગયું હતું , જે બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પડી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કેસને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે, આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર – જવર પર પ્રતિબંધ મુકવામાં આવે […]

Continue Reading

શંખેશ્વર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટણ જિલ્લાના શંખેશ્વર મહાતીર્થ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન મંદિરના ઉપક્રમે પ્રેમ રત્ન પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે શ્રીમતિ જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું. આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક, જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજય મ.સા ના માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન પ્રેમરત્ન […]

Continue Reading

રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના આર.સે ટીના સયુંકત ઉપક્રમે સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોન્ફરન્સ કોલ મિટિંગ હાથ ધરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અરવલ્લીમાં રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસા દ્વારા દેના આર.સે ટી સાથે સંકલન કરી સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોલ કોન્ફરન્સ દ્વારા યોજનાકિય માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ. અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી છેવાડા ગામડા સુધી પહોંચી. અવનવી પદ્ધતિ દ્વારા પ્રસંશનીય રીતે ગ્રામવિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે અરવલ્લીમાં […]

Continue Reading