નર્મદા: લોકડાઉનમાં નર્મદા જિલ્લાના બે ના.મામલતદાર કોના આશીર્વાદ હેઠળ પોતાની મનમાની કરે છે.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા ના બે નાયબ મામલતદારો પોતાની મરજી મુજબ મનમાની કરતા હોવાની ચર્ચા સંભળાઈ રહી હોય જેમાં એક સરકારી વાહન પોતાના અંગત કામોમાં ડ્રાઈવર વિના જાતેજ લઈને ફરે છે જ્યારે એક તપાસ ના નામે ખર્ચા કાઢવા પોતાની પ્રાઇવેટ ગાડી લઈ રોફ જમાવતા હોવાની બુમ ઉઠી છે.સાથે એમ પણ જાણવા મળ્યું છે […]

Continue Reading

અબુધાબીથી 133 શ્રમિકોને રાજપીપળા લવાયા, 1 શ્રમિકે કહ્યું મોંઘી ચોકલેટ મુકવા ફ્રીઝ આપો!

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે.લોકડાઉનને પગલે ભારત માંથી અન્ય દેશોમાં ગયેલા રોજીરોટી માટે ગયેલા ફસાયેલા લોકો પોતાના વતનમાં સરકારને આજીજી કરી રહ્યા છે.સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી કોરોનટાઇન કરવા, ફેસિલિટી કોરોનટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો […]

Continue Reading

નર્મદા: માસ્ક ન પહેરનાર નેવીના કર્મચારીને પોલીસે પાઠ ભણાવ્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં કોરોનાવાયરસ ની માહામારી ચાલી રહી છે જેને લઇને હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે ત્યારે નેવીના એક કર્મચારીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે નર્મદા અને વડોદરા જિલ્લાના રંગ સેતુ પુલ પાસે પોઇચા નજીક પોલીસ દ્વારા ચેકિંગ […]

Continue Reading

ગીર સોમનાથ: વન ખાતા ના અધિકારીઓ દ્વારા માસ્ક ના નિયમનો ઉલ્લાડિયો

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર સોમનાથ ના ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા મુકામે રાઉંન્ડ ફાેરેસ્ટ આેફિસના નવા મકાનના ઉદઘાટન માં હાજર રહેલા જુનાગઢના ડી. એફ. આે. તથા સબ, ડી. એફ. આે. તથા બાબરીયા રેંન્જ સ્ટાફે માસ્ક પહેરેલ ન હતા જે નિયમો નું પાલન કરાવનાર જ નિયમો તોડે તો પ્રજા નું શું? અને અધિકારીઓ જ આવા કાર્યક્ર્મ માં […]

Continue Reading

ગીર ની અંદર રાજ કરતા જંગલના રાજા સિંહનો પરિવાર ગ્રામ્ય પંથકમાં ચડી આવ્યો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગામથી થોડે દુર વાડી વિસ્તારમાં જાણે કે લોકો ને મળવા આવ્યા હોય તેવા બે સિંહ બાળ અને સિંહણના દ્રશ્યો થયા કેદ.. ઉલ્લેખનીય છે કે સિંહો અને લોકો ગીરમાં એકબીજા ના પૂરક બનીને જીવે છે.. પશુપાલકો જંગલ તરફ પોતાના પશુ ચરાવા જતા હોય ત્યારે સિંહો સાથે તેમનો મેળાપ થાય તે સામાન્ય છે.. ત્યારે […]

Continue Reading

મુંબઈથી દીવ એર ઈન્ડિયાની ફલાઈટ નવ પેસેન્જરોને લઈને પહોંચી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના મુંબઈથી દીવ એર ઈન્ડિયાની ફલાઈટ ટેકનીકલ ક્ષતિના કારણે બે દિવસ બંધ રહયા બાદ આજરોજ નવ પેસેન્જરોને લઈ દીવ પહોંચી લોકડાઉનનો બે મહિના જેવો સમય વિતી ગયા બાદ એરપોર્ટમાં પહેલી ફલાઈટ આવી દરેક પેસેન્જરોના માલને સેનેટાઈઝર કર્યા બાદ પેસેન્જરોનુ થર્મલ સ્ક્રીનીંગ દ્વારા હેલ્થ ચેક કર્યા બાદ ૧૪ દિવસ માટે ફેસેલીટી કવોરન્ટાઈન કરાયા હતા. […]

Continue Reading

દાહોદમાં કાળાબજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને કલેક્ટરશ્રીની સૂચના

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ આ સૂચના આપી છે. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાનતમાકુની બનાવટની વસ્તુઓની […]

Continue Reading

દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ આઠ દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ ૮ જ રહ્યા છે. ગત તારીખ ૧૮ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે ૬૦ વર્ષના […]

Continue Reading

દાહોદ: લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીઓના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સવારસાંજ પોષક અને સ્વાદિષ્ટ ભોજન સાથે અંતેવાસીઓને હળવી કસરતો અને યોગાસનો કરાવવામાં આવે છે ક્વોરોન્ટાઇન સેન્ટરને સવાર અને સાંજ એમ બે વખત સેનિટાઇઝ કરવામાં આવે છે, રોજ અંતેવાસીના આરોગ્યની થાય છે તપાસ ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુધા ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ […]

Continue Reading

હળવદમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવા મામલે વેપારીઓનો વિરોધ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો વેપારીઓ પહેલા હળવદ નગરપાલિકા કચેરી બાદમાં મામલતદાર કચેરીએ ઘસી જઈને તંત્ર સમક્ષ એકી બેકી તારીખે દુકાનો ખોલવાના નિર્ણયને નાબૂદ કરવાની માંગ કરી હતી. હળવદમાં લોકડાઉન-4 દરમિયાન તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે અને હળવદ તમામ પ્રકારની દુકાનો […]

Continue Reading