પાટણ: રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો સાથે ડાયલ આઉટ દ્વારા યોજનાકીય માહિતી થકી આત્મનિર્ભર અંગેની સમજ ઉભી કરવામાં આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર,સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે ડીઝીટલ માધ્યમ થી સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે જિલ્લા ગ્રામીણ વિકાસ એજંસી, દેના […]

Continue Reading

માંડલ-વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ,વહેલી સવારે છાંટા પણ પડ્યાં.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ વિશ્વભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે તાજેતરમાં દેશના કેટલાંક શહેરોના દરિયા કિનારે અમફાન વાવાઝોડું ત્રાટક્યું હતું તો બીજી બાજુ હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે તો રાજ્યમાં સમયસર ચોમાસાનું આગમન થશે. જે આગાહી વર્તાઈ રહી છે બે દિવસથી અમદાવાદ જિલ્લાના કેટલાક પંથકોમાં વાદળો […]

Continue Reading

વિરમગામ: માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગરીબ પરિવારને 1200 કીટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગરીબ પરિવારને 1200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમકે બેચરાજી તાલુકો પાટડી તાલુકા ગામડામાં લોકોના ઘરે જઈને માલધારી વિકાસ સંગઠન દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 […]

Continue Reading

વિરમગામ: માંડલ ગામમાં ચાલી રહી છે કચરાની સમસ્યા

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ ગામ એ ઐતિહાસિક ગામ છે અને માંડલ ગામ એ તાલુકાનું નાક છે. મનુષ્યને જો નાક બંધ થઈ જાય તો પછી એ શ્વાસ ક્યાંથી લઈ શકે તો અહીં પણ એવુંજ છે ગામડાઓની તો વાત જવાદો તાલુકાનું મુખ્ય મથક જ સ્વચ્છ નથી. માંડલમાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સિવિલ કોર્ટ,ગ્રામ પંચાયત કચેરી, સરકારી કોલેજ, […]

Continue Reading

હળવદ : પાઇપ લાઇન નાખવાનો વિરોધ કરતા ખેડૂતો સાથે તાલુકા પંચાયત તંત્રની બેઠક

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમ માથી મોરબીના નવાસાદુરકા ગામ સુધી નાખવામાં આવનાર પાઇપ લાઇનનો વિરોધ કરતા ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને પડતી તકલીફો સાંભળી હતી સાથે સાથે હળવદ પંથકની પાણીની સમસ્યા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે સરદાર સરોવર નિગમના, […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ બંદર ઉપર વાવાજોડાની પુર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વવાજોડા ને લઇ આગમાં ચેતી ત્યારી કરાઈ ગયા વાયુ વાવાજોડામાં માંગરોળની જેટીને દરીયાના મોજાથી ધોવાણ થતાં ભારે નુકશાન થયું હતું અને માંગરોળની જેટીમાંથી ટેટરાપોલ નું ભારી માત્રામાં દરીયાઇ મોજાથી ધોવાણ થયું હતું. અને જેટીના ઉપર થી પાણી વહી રહયું હતું ત્યારે ફરીવાર ગુજરાતમાં વાવાજોડાની અગમચેતીના ભાગરૂપે માંગરોળ બંદરની […]

Continue Reading

ગીરગઢડાઃ આત્મનિર્ભર સહાય યોજનાની આ છે વાત..

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગ્રામ્યકક્ષાએ તલાટી મંત્રી સરકારનો પ્રતિનિધિ છે. સરકારની જુદાજુદા વિભાગોની કામગીરીનો બોજ વહન કરે છે, પરંતુ સરકારની કચેરીઓ સિવાય પણ જે બાબત રેકર્ડ ઉપર ન હોય તેવા દાખલાઓ માંગી બેંક દ્વારા ખેડૂતોને કનડગત કરવામાં આવી રહી છે. બેંક, પીજીવીસીએલ, અન્ય સંસ્થાઓ દ્વારા મનઘડંત દાખલાઓ તલાટી મંત્રી પાસેથી લાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. બેંકમાં […]

Continue Reading

ગીર સોમનાથ: દીવનાં ત્રણ વિદ્યાર્થીઓ કલકતાથી માદરે વતન પહોંચ્યા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવના ઘોઘલાના ત્રણ વિદ્યાર્થીઓ ભાવિન સુર્યકુમાર બારીયા, સન્ની કિરિટ સોલંકી, ટપકેશ પરસોતમ સોલંકી જેઓ કલકતામાં મર્ચન્ટ નેવીની પરીક્ષા આપવા ગયેલા લોકડાઉન થઈ જતા ત્યાં ફસાયા દીવ પ્રશાસને પરવાનગી આપતા માદરે વતન દીવ પહોંચ્યા અને ફેસેલીટી કોરોન્ટાઈન કરાયા તેમના પરીવારે રાહતનો શ્વાસ લીધો અને કલેકટર સલોની રાયનો આભાર માન્યો હતો. Editor / Owner […]

Continue Reading

કેવડિયા મુદ્દે ખુદ ભાજપના સાંસદે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો: મુદ્દાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત કરવા માંગ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા ફેન્સીંગ કામગીરી ચાલી રહી છે, જેનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પણ આ વિરોધ સાચો છે કે ખોટો? એ મામલે મૌન સાધ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન […]

Continue Reading

નર્મદા: કેવડીયાની આસપાસના ગામોમા વસતાં આદિવાસીઓને વિકાસની આડ મા ખતમ કરવાનો ખેલ સરકાર બંધ કરે :ડો.પ્રફુલભાઈ વસાવા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની બંધારણ, કાનુન અને માનવાધિકારો નો છેદ ઉડાડી સ્થાનિકો ને મારઝૂડ અને સિતમ ગુજારી, એમની લાશો ઉપર એકતા ની મુર્તિ બનાવવાનો ઢોંગ હવે ખુલ્લો પડી ગયો છે પૈસાદારો અને ઉચ્ચ શ્રીમંત વર્ગો ના મોજશોખ અને અય્યાસી માટે રિસોર્ટ અને મનોરંજન પાર્કો બનાવવા સ્થાનિક આદિવાસીઓ નુ નિકંદન કાઢવામા આવી રહ્યુ છે નર્મદા જીલ્લા […]

Continue Reading