નર્મદા જિલ્લામાં ધો .૧ થી ૮ માં અભ્યાસ કરતા ૬૯૧૧૩ જેટલા બાળકોને ચોથા તબક્કાનું ફુડ સિક્યુરિટી અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરાયું.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ત્યારે ભારત સરકારના નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વેકેશનમાં ઘરમાં જ રહેતા બાળકોને પોષક આહાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા ફુડ સિક્યુરિટી યોજના અંતર્ગત વેકેશનમાં બાળકોને […]
Continue Reading