ખાંભા ભાજપ પરિવાર ઘ્વારા કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીશ્રી, કર્મચારી, રોજમદાર, સરપંચશ્રીઓ વગેરે દ્વારા પોતાના પરિવાર અને પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર ખડેપગે રાતદિવસ સેવા કરવામાં આવી હતી, આવા તમામ લોકોનું ખાંભા ભાજપ પરિવાર દ્વારા સન્માન પત્ર આપીને તેઓ ની જુસ્સો વધારવામાં આવ્યો. આ તકે ખાંભા તાલુકા […]

Continue Reading

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે તીડનો આતંક

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના કહેર વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતો પર તીડનો આંત ખાંભા પંથક તરફથી રાજુલા તાલુકાના મોટાભાગના ગામમાં બે-ત્રણ દિવસથી તીડનું આકર્ષણ વધ્યું હતુ. આજે સવારથી રાજુલાના વાવેરા ગામે તીડનું આક્રમણ વધ્યુ ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો ઉનાળુ પાક હજુ ઉભા ખેતરમાં ઉભો છે. અને લાખોની સંખ્યામાં તીડ આવતા ખેડૂતો માટે નંવુ સંકટ […]

Continue Reading

નર્મદા: પશ્ચિમ બંગાળના 200 લોકોની ઘર વાપસી, તંત્રએ વ્યવસ્થા કરી, વહ્યા ખુશીના આંશુ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના મહામારીને પગલે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.હાલમાં અન્ય રાજ્યોના ઘણા લોકો ગુજરાતમાં ધંધા રોજગારી અને અભ્યાસ અર્થે આવ્યા છે અને લોકડાઉનમાં તેઓ ફસાઈ જતા પોતાના વતનમાં જવાની રાહ જોઈ રહ્યા હતા.નર્મદા જિલ્લામાં પણ પશ્ચિમ બંગળાના એવા 400 થી લોકો ફસાયેલા હતા.નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એવા લોકોને ખાસ પોતાના વતન […]

Continue Reading

નર્મદા: રાજપીપલા ખાતે જનતા પર આર્થિક બોજા રૂપ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કોરોના મહામારીથી પ્રજા આર્થિક પરસ્થિતિથી મુંજાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે વેરા વધારો કરવાની માંગ ચીફ ઓફિસર અને સભ્યો દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે આર્થિક સહાયતા કરવાના સમયે આર્થિક બોજ વધારવાનુ કાર્યકરવાની શરુઆત કરેલ છે ત્યારે રાજપીપલા નગરપાલિકા દ્વારા કરુણ કોરોનાની મહામારીનો લાભ ઉઠાવી ફરતો ઠરાવ પસાર કર્યો […]

Continue Reading

વિરમગામ: વોર્ડ-8 ના અક્ષરનગર સોસાયટીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતાં પાણીને લઇને સ્થાનિક રહીશો ચક્કાજામ કરી વિરોઘ નોંધાવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ છેલ્લા ઘણા સમયથી સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાય છે અને ભરાઈ રહે છે ચક્કાજામ કરતા રહીશોને સમજાવતાં પોલીસ અને રહીશો વચ્ચે સામાન્ય ઘર્ષણના દ્શ્યો સર્જાયા નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલરો, પ્રમુખ ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાયાં ન.પા. પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સુત્રોચ્ચાર […]

Continue Reading

બાવળાના રુપાલ ગામના અર્શિલ વ્હોરાએ રમઝાન માસમાં 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રમઝાનનો મહિનો મુસ્લિમ બિરાદરો માટે તમામ વર્ષના મહિનાઓ કરતા વધુ મહત્વ ધરાવે છે. કેમ કે આ મહિનામાં મુસલમાનો સમગ્ર દિવસ સુરજ ઉગે તે પહેલાંથી સૂરજ આથમે ત્યાં સુધી તરસ્યા ભૂખ્યા રહી રોજો રાખી અલ્લાહની ઈબાદત કરે છે ત્યારે આકરી ગરમીમાં રમઝાન ચાલી રહ્યા હતા ત્યારે નાના ભૂલકાઓએ પણ સમગ્ર મહિનો રોઝા રાખ્યા […]

Continue Reading

રાજુલાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા adb શાખામાં સોશ્યિલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગ્રાહકોને સૅનેટાઇઝ કરાવવું તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું તે આ બેંકના નિયમમાં આવતું નથી તેવું લાગી રહ્યું છે. આ બ્રાન્ચના મેનેજર તેમજ સ્ટાફ માસ્ક પહેર્યા વગરના દેખાઈ આવે છે. સરકારના નીતિ-નિયમનું પાલન ન કરતી આ બેન્કને કોણ નીતિ-નિયમ શીખવાડશે. આ બેન્કની અંદર 200 વ્યક્તિઓ તેમજ બહાર ૫૦૦ થી પણ વધારે ગ્રાહકોની ભીડ દેખાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી તેમજ તેઓને સન્માનિત કરવામાં આવ્યા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સેવા ૨૪ કલાક તેમજ ૩૬૫ દિવસ કાર્યરત ખિલખિલાટ, મહિલા અભ્યમ ૧૮૧ અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કર્મચારીઓ છેલ્લા ૬૦ દિવસ થી દિવસ અને રાત જોયા વગર ૨૪ કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એક જ સંકલ્પ છે માનવ જીવન બચાવવું. અને આ કોરોનાની મહામારીમાં લોકોની વહારે આવવું […]

Continue Reading

અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરૂ દ્વારા રાજ્ય સરકાર પાસે ગરીબ અને માધ્યમ વર્ગ માટે રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગણી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ અને ભારત દેશના લોકો લોકડાઉનના કારણે ખુબ જ મુશ્કેલીમાં મુકાયેલ છે. ત્યારે પૂર્વ ચેરમેન દ્વારા સરકાર પાસે નીચે મુજબ માગણી કરેલ છે. દેશના તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તાત્કાલિક રૂ.10000/- ની રોકડ આપવામાં આવે તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને રોકડ સહાય આપવામાં આવે તેવી […]

Continue Reading

સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ પોતાની જોહુકમી બંધ કરે તેવી સરકારને અપીલ કરતા જેડીયુ મહાસચિવ કયુમ મેમણ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તથા સંપૂર્ણ ભારત દેશમાં વડાપ્રધાન શ્રી એ લોકડાઉનનો આદેશ કર્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ પોતાની જોહુકમીથી ગરીબ આદિવાસી પ્રજાને રંજાડવાનું કામ વિના ડરે સરકારને અંધારામાં રાખી કરી રહ્યા છે તેવું કયુમ મેમણ એમ જણાવ્યું છે […]

Continue Reading