કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયેલ આરોપી કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતાનો માહોલ
સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાછલા બે દિવસમાં સતત કોરોના સંક્રમિત બે કેસો બહાર આવતા વહિવટી તંત્ર અને સ્થાનીક રહીશો ની ચિંતામાં સતત વધારો થયેલો જોવા મળે છે. કાલોલ તાલુકાના એરાલ ગમે બુધવારના રોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર વેજલપુરમાં પણ એક […]
Continue Reading