નર્મદા: કેવડિયા કોલોની ખાતે એકસીલન્ટ કંપનીમાં અલગ અલગ પોસ્ટ પર કામ કરતા કામદારોની પગાર બાબતે હડતાલ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે એક્સીલેન્ટ કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરતાં કામદારોએ પગારના મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા કામદારોનું કહ્યું છે કે અમે જીવના જોખમે કામો કરીએ છીએ તથા કંપની તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અને છેલ્લા ત્રણ મહિનાથી અમારો પગાર […]

Continue Reading

મહિસાગર ૧૮૧ ની ટીમે આપઘાત કરવા જતી યુવતીને બચાવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જીલ્લાના લુણાવાડામાં ફરજ બજાવી રહેલ ૧૮૧ અભયમ મહિલા કાઉન્સિલર મનીષાબેન મકવાણા તેમજ કોન્સ્ટેબલ સંગીતાબેન પારગી પાયલોટ રમેશભાઈ ભોઈ પોતાની ફરજ ઉપર હાજર હોલ કે દરમિયાન મહિલાનો કોલ 181 પર આવે કે મારા માતા-પિતા મને હેરાન કરે છે અને મારઝૂડ પણ કરે છે. તથા મારી નાખવાની પણ ધમકી આપે છે તેથી ૧૮૧ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેન્સીંગની કામગીરી મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે બબાલ,1 મહિલાની તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 6 ગામોમાં સર્વે અને ફેન્સીંગ કામગીરી મામલે અવાર નવાર ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે.થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ કેવડિયા પોલીસ મથકનો ઘેરાવો પણ કર્યો હતો.ત્યારે હાલમાં 27મી મેં ના રોજ ફરી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ફેન્સીંગ કામગીરી બાબતે માથાકૂટ થઈ હતી, તંત્ર દ્વારા […]

Continue Reading