માંગરોળ સેવા સમિતિ દ્વારા કોરોના યોદ્ધાઓનું તેમજ સેવાભાવિ યુવાનો અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ધૂનમંદિર ખાતે માંગરોળ સેવા સમિતિના નેજા હેઠળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ ખાતે માંગરોળની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકડાઉનને કારણે માંગરોળ ખાતે રાહત રસોડું ચલાવવામાં આવ્યું હતું તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રસોડાના માધ્યમની શહેરના વિવિધ વિસ્તારોમાં જમવાનું પહોચાડવામાં આવ્યું હતું. આ રસોડામાં વિવિધ રીતે મદદ જેમકે બજારમાંથી […]
Continue Reading