ગીર સોમનાથ: ઉના શહેર તથા દેલવાડામાં જુગાર રમતા ૨૩ શખ્સો ઝડપાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પંથકમાં જાહેરનામા ત્થા કર્ફયુનો કડક અમલ કરાવવા રેન્જ આઈ.જી.પી. મનીન્દરસિંગ પવાર ત્થા જીલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી ત્થા એ.એસ.પી. અમીતભાઈ વસાવાની સુચનાથી ઉનાના પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, એ.એસ.આઈ. કે.જી.પીઠીયા, પોલીસ કર્મચારી ભીખુશા બચુશા, નીલેશભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ, રાજેન્દ્રસિંહ, પ્રકાશભાઈ, વિજયભાઈ રામશીએ જુદીજુદી ટીમ બનાવી જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા દેલવાડામાં નદી કાંઠે […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા પોઝિટિવ કેસ આવેલ વિસ્તારમાં સૅનેટાઈઝેશન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સેનેટરાઇઝ દર્દી તબીબ ના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં સેનેટરાઇઝ કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિક તેમજ ડોક્ટર શૈલેષ વાણીયા ના સંપર્ક માં ધણા દર્દીઓ આવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું. ટીંબી માં કન્ટેઇમેન્ટ એરિયા સીલ કરાયો ગામને બફર ઝોન જાહેર કરાયું ટીબી ગામ હવે સવાર ના આઠ થી બાર સુધી દવા, […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયેલા હતા. અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી હવે કુલ ૭ કેસ નોંધાયા છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં અમરેલી જિલ્લામાં આવેલા ૪૪ વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ વ્યક્તિને ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે […]

Continue Reading