રાજુલા શહેરમાં આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા શહેરમાં આજે કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મહત્વનાં પાંચ મુદ્દા ઉકેલવા માટે માંગણી કરવામાં આવી હતી. કિસાન સંઘના ધીરુભાઈ ધાખડા તેમજ વિનુભાઈ દુધાત સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ત્રણ લાખનું યાદ ઝીરો ટકા ધિરાણ ભરવાની […]

Continue Reading

નર્મદા: નારપુરા/દિપાપુરા ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ જયેશભાઈ દ્વારા ગામના વિકાસ માટે વૃક્ષારોપણની શરૂઆત કરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉન સમયગાળા દરમ્યાન માનનીય પ્રધાનમંત્રીશ્રીના આદેશ અનુસાર અને જનહિતમાં લેવાયેલ લોકડાઉનમાં “ઘરમાં રહો સુરક્ષિત રહો” ના સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે તથા આવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં સતત કોરોનાના વિચારોથી મન વ્યાકુળ બની જાય છે. ઉનાળાના ધોમ ધખતા તડકામાં લોકો ત્રાહિમામ પોકારી વૃક્ષના છાંયડાંનો સહારો લે છે. આ […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે ફેન્સીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે આજરોજ સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી નો ગામ લોકોએ વિરોધ કર્યો હતો ગામ લોકોનું કહેવું છે કે આ કામગીરી અધિકારીઓ કોની મંજૂરીથી કરી રહ્યા છે […]

Continue Reading

કેશોદ તાલુકા સરપંચ યુનિયને ડે.કલેકટરને આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં કોરોના વાયરસની ગંભીર સમસ્યા ઉદભવી હોય જેમાં ખેડુતોને ખેતીવાડી પાક ધિરાણ લોન નવા જુની કરવાની થતી હોય જેથી તમામ બેંકોમાં ખેડુતોની ખુબ જ મોટી લાઈનો જોવા મળે છે જેથી કોઈપણ પ્રકારનું સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થતું નથી તેમજ હાલમાં ટુંક સમયમાં ખેડુતોને પાક ધિરાણ રીન્યું કરવાની મુદત પુર્ણ થતી હોય જે બાબતે […]

Continue Reading

તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિદ્વારા કોવિદ-૧૯ ની માહામારીને કારણે જરૂરી સહાય આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વીજબીલ, પાણી વેરા, મિલકત વેરા તથા શાળાના પ્રથમ સત્રની ફી માફ કરવાની કરીમાંગ તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિદ -૧૯ ની માહામારીને કારણે જરૂરી સહાય આપવા બાબતે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા વીજબીલ, પાણી વેરા મિલકત વેરા તથા શાળાના પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૪૩,૯૧૬ પ્રજાજનોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશના તમામ લોકોને કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરવામાં આવી છે ત્યારે, નર્મદાવાસીઓને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરવામાં આવેલો હતો જેના પ્રતિસાદરૂપે […]

Continue Reading

સાગબારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ 31 ગ્રામ પંચાયતોમાં સુજલામ સુફલામ અંતર્ગત અને જમીન સંરક્ષણની કામગીરીનો પ્રારંભ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની 23 તળાવો અને ચેકડેમ ના કામો હાથ ધરાતા 7500 મજુરોને રોજગારી આપવામાં આવી. છેલ્લા ત્રણ સપ્તાહમાં 28140 લોકોને રોજગારી આપવામાં આવી, રૂપિયા 26,73, 300ની શ્રમિકોને ચુકવણું કરવામાં આવ્યું. સાગબારા તાલુકામાં કોરોનને મહામારી મનરેગા યોજના શ્રમિકો માટે જીવાદોરી સમાન આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહી છે. સાગબારા તાલુકામાં કોરોનને મહામારી મનરેગા યોજના શ્રમિકો […]

Continue Reading

નર્મદા જિલ્લાના બારફડીયા ખાતેથી દેશી દારૂની ચાર ચાર ભરતીઓ ઝડપાઈ ચાર આરોપીઓ સાથે રૂ.5260 નો મુદ્દામાલ જપ્ત.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વહેલી સવારે જ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા નર્મદા એલસીબી પોલીસે રેડ પાડતા મોટા પ્રમાણમાં ધમધમતો દેશી દારૂની ભઠ્ઠીનો વેપાર સામે આવ્યો. દેશી દારૂના વેપલા માટે નાંદોદ તાલુકાના કરજણ ડેમ પાસે આવેલ બારફળિયા (જીતનગર) માં ઠેરઠેર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની જાણ નર્મદા પોલીસ વડા હિમકરસિંહને થતા નર્મદા એલસીબી પોલીસને આ […]

Continue Reading

ઉનાના રાજપરા બંદર પર ગત મોડી રાત્રે એક સાથે ૪ સિંહ જોવા મળતા લોકોમાં ફફડાટ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગુજરાતનાં ગીર જંગલની વાત આવે એટલ ગીરનાં રાજા સિંહની તરત જ યાદ આવી જાય. ત્યારે ઉનાના રાજપરા બંદર પર ગત મોડી રાત્રે એક સાથે ૪ સિંહ જોવા મળ્યા હતા. સિંહ પરિવારની એક ડણકથી આખુ રાજપરા બંદર ધ્રુજી ગયુ હતું અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક […]

Continue Reading

ગીરગઢડાઃ કોરોના વોરીયર્સને સન્માનિત કરતુ મંડળ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના મુસ્લિમ એકતા મંચ ગુજરાત કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ ના નેજા હેઠળ ગીરગઢડા મુસ્લિમ એકતા મંચ દ્વારા આ કોરાના વૈશ્વિક મહામારી સામે પોતાના જીવની પર્વા કર્યા વગર સતત ફરજ નિભાવતા રહ્યાં તેવા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તેમજ સમાજસેવિ નો સ્ટાફ તેમજ સફાઇ કામદારો ને સન્માનિત પત્ર આપીને ગીરગઢડા મુસ્લિમ એકતા મંચ ટીમએ […]

Continue Reading