અમરેલી જિલ્લાના રાજુલા ના કોટડી ગામે તીડ નો આતંક.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા પંથકમાંથી ૫૦૦ થી 700 તીડનું ઝુંડ રાજુલાના કોટડીગામ માં પહોંચ્યું. કોરોના કાળા કહેર બાદ અમરેલી જિલ્લાના ખેડૂતો પર તીડનો આંતક. ખાંભા તાલુકાના ગામડાઓ દેખાતી તીડ રાજુલાના કોટડી ગામમાં પહોંચી ગયા. ત્યારે તેમા પણ ઓછું હોય તેમ લાખોનીસંખ્યામા તીડ આવતા ખેડૂતો માટે નવું સંકટ આવ્યું. ખેડૂતો પોતાના પાકને બચાવવા આવ્યા મેદાનમાં થાળીઓ […]

Continue Reading

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જુથ વચ્ચે ઘર્ષણ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જુથ વચ્ચે ઘર્ષણ થતા 3 વ્યક્તને ઈજા પહોંચી છે. ૧૦૮ ને જાણ થતાં ઘટના સ્થળે પહોચી અને ઇજા થયેલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજા થયેલ ત્રણ વ્યક્તિને રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા થયેલ ત્રણ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે વાવેરા ગામે […]

Continue Reading

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે મજુરોની મજુરી સરકાર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાંભા તાલુકાના ભાજપ મહામંત્રી અને આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા મજુરી આપવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોનાની મહામારીમાં તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની આંબલિયાળા વિડીમાં આશરે 2 મહિના પહેલાની ઘાસ પ્રેસીંગની 12 જેટલા મજૂરોની મજૂરી વન વિભાગની બેદરકારીને કારણે બાકી હતી જે મજૂરોએ સરપંચ ભાવેશભાઈ જાદવને 19/4/2020 ના રોજ લેખિતમાં રજૂઆત કરતા સરપંચ 21/4/2020 ગુજરાત રાજ્યના વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબને જી-મેલ દ્વારા રજુઆત કરતા તાત્કાલીક કાર્યવાહી કરતા મજૂરીની ચૂકવણી […]

Continue Reading

પાન-મસાલાના શોખીનોએ હદ કરી, હળવદ માં બીડી સિગારેટ લેવા લાગી લાઈન, સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. ત્યારે આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા […]

Continue Reading

વ્યસનીઓની વ્યથાને લઈને હળવદ મામલતદારએ પાન-બીડી, તબાકુંના વેપારીઓ સાથે બેઠક યોજી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કાળા બજારી ન કરવા અપાઈ સૂચના : પાન-બીડીના હોલસેલરોને દુકાનો નિયમ મુજબ ખોલવા જણાવાયું હળવદમાં તબાંકુ ગાડી ભરીને આવી તેમ છતાં દુકાનો ન ખુલ્લી હળવદ : લોકડાઉનના ચોથા તબક્કામાં પાન-મસાલાની દુકાનો શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવતા બંધાણીઓના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ બંધાણીઓની કઠણાઈ ઓછું થવાની નામ જ ન લેતી […]

Continue Reading

વિરમગામના સરસાવડી ગામમાં લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક દ્વારા સરસાવડી ગામની મુલાકાત લેવામાં આવી સરસાવડી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન કામગીરી કરવામાં આવી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં દિલ્હીથી આવેલા ૨ મહિલાઓનો કોરોના પોઝીટીવ કેસ નિકળતા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ હસ્તકની મેડીકલ ટીમ દ્વારા લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેડીકલ […]

Continue Reading

વિરમગામ નગરપાલિકા વોર્ડ ન. 2 ની રતનબેનની ચાલીમાં રહેતા અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણીનો નિકાલ ન થતા સામાજિક કાર્યકર એ ફરિયાદ નોંધાવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ નિલકી ફાટક વિસ્તાર વોર્ડ. ન.2 માં મુખ્યત્વે અનુ.જાતિના 300 પરિવારો રહે છે. આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર ચાલુ કરવામાં આવી નથી. અંદાજે 2 વર્ષ અગાઉ આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ ભૂગર્ભ ગટર પાણીના નિકાલ નું કામ કરવામાં આવ્યું […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ આહીર એકતા મંચ દ્વારા માંગરોળ ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ હાલમાં કોરોના મહામારીને લઈ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અલગ અલગ ઘણી બધી સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિવિધ સેવાકાર્ય કરી રહી છે ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે શહેરના જાહેર માર્ગો પર આમ જનતાને આહીર એકતા મંચ […]

Continue Reading

ધાણોધરડા ગામે જાહેરનામાનો ભંગ કર્યા બાદ દંડની રકમ માંગતા તલાટી ઉપર કર્યો હુમલો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલમાં ચોથું લોકડાઉન અમલમાં છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે પાટણ જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરવા માટે નો ચુસ્ત અમલ થાય તે માટે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસંધાને પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે તલાટી બિપિનભાઇ પટેલ આ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે અર્થાત્ ગામલોકો […]

Continue Reading

રાજકોટ: જેતપુરમાં સગીરા પર ગેંગરેપ ગુજારી, ફોટા જાહેર કરવાની ધમકી આપી 3 લાખ પડાવ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગરેપ કરી ફોટા પાડી તે ફોટા જાહેર કરવાની આપી ધમકી જેતપુર શહેરની એક ગભરુ સગીર વિદ્યાર્થિનીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરી પૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટા […]

Continue Reading