ઉનાઃ નાલીયા માંડવી જંગલમાં લાગેલી આગ છ કલાકે કાબુમાં
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના નાલીયા માંડવીથી એહમદફર માંડવી સુધી અચાનક બાવળનાં જંગલમાં આગ લાગતા ૬ કલાકની જહેમતબાદ આગ ઉપર કાબુ મેળવ્યો ૨૫ વીઘાથી વઘુ વિસ્તારમાં બાવળના ઝાડ બળીને રાખ થઈ ગયા હતા. ઉના તાલુકાના નાલીયા માંડવી ગામની પાછળ દરીયાની ખારાસ રોકવા બાવળનું જંગલ વરસો પહેલા ઉગાડેલું હતું. જેમાં સિંહ, દિપડા, રોઝ નિલગાય, હરણ વિગેરે પ્રાણી […]
Continue Reading