અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવની મહેનત રંગ લાવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવનું કહેવું છે કે, આજ સુધી કોરોનોની સાથે લડત આપતું આબલીયાળા ગામ કટિબધ્ધ રહ્યું છે અને હોંમકોરોન્ટોઈન નું ચુસ્ત પણે પાલન કરનારા મારા વહાલા ગ્રામજનોએ પૂરતો સહકાર આપ્યો છે. માટે આપણું ગામ કોરોનોથી દૂર રહ્યું છે એટલે મારી ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે ગિર સોમનાથ જિલ્લો […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના સીતાપુર ગામમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના સીતાપુર ગામમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવતા સીતાપૂરમાં ખળભળાટ મચી ગયો છે. બીજું કે નવા વણકર વાસને કોરોન્ટાઇન કરવામાં આવતા રહીશો માટે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો છે.તદુપરાંત ગ્રામ પંચાયત સીતાપુર ના તલાટી કમ મંત્રીશ્રી લાલજીભાઈ ભરવાડ અને સ્થાનિક વોર્ડ સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભલાભાઈ રાઠોડના માર્ગદર્શન […]

Continue Reading

અમદાવાદ: શંખેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને માલધારીઓ ગરીબો અને મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શંખેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના 6 મહિના ના વીજળી બિલ માફ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારો ના ટોટલ વેરા માફ કરવા અને ખાનગી શાળા ની આગામી સેક્ષણિક વર્ષની પ્રથમ સત્ર ની ફ્રી માફ કરવા, ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવા તથા ખેડૂતો ના અને ગરીબ મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નો ની […]

Continue Reading

મોરબી: હળવદના માથક ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માથક ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે   મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારાની ટીમ પેટ્રોલીંગમા હોય દરમિયાન બાતમીને આધારે માથક ગામની સીમમાં ચેપા કુવા પાસે આવેલ મયુરભાઈ અશોકભાઈ […]

Continue Reading

કેશોદમાં ઘરોમાં રહીને ઈદુલફિત્ર સાદાઈથી મનાવતુ સમસ્ત મુસ્લિમસમાજ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઈસ્લામ ધર્મનો મહાન ઈબાદતનો મહિનો માહે રમઝાન શરીફ જે ઈસ્લામ ધર્મના પાંચ મહત્વના આધારસ્તંભોમાંનો ત્રીજા ક્રમ પર આવતું મહત્વનું આધારસ્તંભ “માહે રમઝાન શરીફના રોઝા રાખવા ” જે દરેક પુખ્ત તંદુરસ્ત અને મુસ્લીમ મર્દ અને ઔરતો પર ફર્જ છે તે સીવાય ના રમઝાન શરીફના વિશેષ સોપાનોમાં ઈસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કુરાન કરીમ નાઝીલ થવું […]

Continue Reading

કેશોદમાં વિવાદસ્પદ હોમ ગાર્ડ ગોંડલીયા સસ્પેન્ડ કરવાનો હુકમ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોવીડ-૧૯ માં ફરજ બજાવતા પોલીસની છબી ખરડાતી હોવાથી લેવામાં આવ્યાં પગલાં. કેશોદ હોમ ગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી નિરંજન ગોરીદાસ ગોંડલીયા સનંદ નંબર ૭૯૨ ને જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વાય.વી.ડોબરીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરવામાં અને ફરજ દરમ્યાન નિષ્ઠા ન […]

Continue Reading

અંબાજી: યાત્રાધામ અંબાજી ગબ્બરમાં રહેતા ચુંદડી વાળા માતાજીનું થયુ આજરોજ નિધન

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજ રોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટયાર્ડ આજથી રાબેતા મુજબ શરૂ થયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાની મહામારીને લઈ હળવદ માર્કેટ યાર્ડ ખાતે દરરોજના તાલુકાના રજીસ્ટ્રેશન કરાયેલા ૫૦ ખેડૂતોને જ પોતાની જણસો વેચવા માટે બોલાવવામાં આવતા હતા પરંતુ આજથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે જેથી હળવદ ઉપરાંત બહારના તાલુકાના ખેડૂતો પણ ધાણા,જીરું,એરંડા,તલ સહિતનો પાક લઈ વેચવા માટે આવ્યા હતા જોકે ધાણા,જીરું,તલ અને એરંડા નો ભાવ […]

Continue Reading

ઉનાઃ જુડવડલી ગામે ઈન્ફાઈટમાં સિંહ બાળનું મોત

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં જુડવડલી ગામની સિમમાં એક સિંહણે થોડા માસ પહેલા ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાં આજે સીમ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીને એક સિંહ બાળનો મૃતદેહ નજરે પડેલ હતો અને પ્રાથમિક તપાસમાં ઈનફાઈટમાં મૃત્યુ થયાનો અંદાજ છે તેમનો દોઢમાસનો મૃતદેહ જશાદાર એનીમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોટર્મ માટે ખસેડાયો છે. એક સિંહ […]

Continue Reading

ઉનાઃ સોંદરડીની સીમમાં તીડોના ઝુંડનું આક્રમણ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં સોંદરડી ગામની સીમમાં આવેલ ખેતરોમાં ઉભા પાક ઉપર ભીડોનાં ઝુંડનું આક્રમણ બાજરો,જુવાર પાકને મોટુ નુકશાન કરી રહ્યા હોય તુરંત તીડનો નાશ કરવા કાર્યવાહી કરવા સોંદરડી ગામના તલાટી મંત્રી તથા સરપંચે ઉના તાલુકા વિકાસ અધિકારીને આજે લેખીત માં રજુઆત કરી છે.

Continue Reading