અબિયાણા જુથ પંચાયતે વૈશ્વિક મહામારી એવી કોરોનાને હરાવવા માટે કરેલ કામગીરી
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અબિયાણા ગામ સાંતલપુર તાલુકાના વારાહી મથકેથી ૧૧ કીમીના અંતરે આવેલુ ગામ છે. આ ગામમા ઠાકોર, રબારી, આહિર, સાધુ, ચૌધરીપટેલ વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ ગામ મા મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામા આવે છે. મહિલા સરપંચ અને પંચાયતના સભ્યો તથા ગામલોકોની ભાગીદારીથી ગામ વિકાસ આયોજન બનાવી આખા […]
Continue Reading