અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓ માં તીડનો આતંક

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લા ના ખાંભા અને આદસંગ વિસ્તારમાં અને આજુ બાજુ રાણીપરાના છેવાડા વિસ્તારોમાં પણ તીડની એન્ટ્રી… ખાંભા તાલુકાના સહિત આસપાસના ગામોમાં લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા તીડ.. બાજરો, જુવાર અને રજકાંના પાકોમાં તીડનું આક્રમણ.. તીડને ભગાવવા ખેડુતો પહોંચ્યા ખેતરે.. હાંકલા, પડકારા, દેકારા અને થાળી વાસણો વગાડી તીડ ભાગડવા કરી રહ્યા છે પ્રયાસ.. કોરોનાના […]

Continue Reading

હળવદ મુખ્ય બજારોમાં આજથી ઓડ-ઇવન નિયમોનું પાલન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ લોકડાઉન-4 માં મોટા ભાગની કોપ્લેશ તેમજ બજારો દુકાનો છુંટછાટ આપી દેવામાં આવી છે,જોકે તેના કારણે વેપારીઓ તેમજ લોકો એકત્રિક થતા હોઈ તેવી જગ્યાએ ઓડ-ઇવન પદ્ધતિ મુજબ દુકાનો ખાલવામાં આદેશ આપ્યો છે.લોકડાઉન ના સમયગાળા દરમ્યાયન શું દુકાનો ખુલ્લી રાખી શકાશે અને કેટલા વાગ્યા સુઘી સહિતની રૂપરેખાનું અને પ્રતિબંઘાત્મક આદેશનું જાહેરનામું નગરપાલિકા ચીફ ઓફિસર […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામે પતિએ પત્નીની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી લીધી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાબરા તાલુકાના નીલવડા ગામે શિમ વિસ્તારમાં વસવાટ કરતા કોળી પરિવારના આધેડે ગૃહ કંકાસ ના કારણે પોતાની પત્ની ની માથા ના ભાગે કોદાળી ના ઘા મારી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા પીધાના બાબરા પોલિસમાં ખબર મળતા પી.એસ.આઈ. ગોસાઈ સહિત સ્ટાફ ઘટના સ્થેળે જવા દોડી ગયાનું જાણવા મળેલ છે.મળતી વિગત મુજબ નીલવડા […]

Continue Reading

ગીરગઢડા : ભેભા ગામે બે પરિવાર વચ્ચે ધીંગાણામાં ૧૧ ને ઈજા, બે ગંભીર

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના ભેભા ગામે ખાડીયા વિસ્તારમાં રહેતા નાનુભાઈ મોહનભાઈ પરમાર ઉ.વ.૪૦ ના ભાઈ વશરામભાઈના ઘર પાસે ઉભા હતા ત્યારે નાનુભાઈના કાકાનાં દિકરા નિલેશની પત્ની રવિનાબેનની પાંચાભાઈ માલાભાઈ વાજાનાં દિકરા હસમુખ પાંચાએ બે અઢી મહિના પહેલા છેડતી કરેલ હતી ત્યારે ઠપકો આપેલ તે મનઃદુખ રાખી આરોપી પાંચાભાઈ માલાભાઈ, વશરામભાઈના ઘર પાસે ગાળો બોલતો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોરોના વોરીયર્સ ની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે જે સંકરમણને અટકાવવા સરકાર દ્વારા એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ અત્યાર સુધીમાં ચાર વખત લોકડાઉંન જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે લોકડાઉંનના સમયમાં પણ સતત બે માસ જેટલા સમયથી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી અને જેઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ […]

Continue Reading