ગીર-સોમનાથ: સુત્રાપાડામાં સસ્તા અનાજની દુકાન દ્વારા વિતરણ વ્યવસ્થા માટેનો સફળ નવતર પ્રયોગ
રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરુરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે. સુત્રાપાડાની મુખ્ય બજારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક ખેમચંદ વિસનદાસ વતવાણી ને ત્યાં ૧૬૦૦ રેશનકાર્ડ ધારકો અને નારણદાસ જેઠાનંદ વતવાણીને ત્યાં ૧૫૮૦ રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. સરકાર દ્રારા લોકડાઉનમાં […]
Continue Reading