ગીર સોમનાથ: વેરાવળ તાલુકામાંથી ૧૪૬ પરપ્રાંતીય શ્રમિકો ઉતરપ્રદેશ તેમના વતન જવા રવાના
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના સંક્રમણ ન ફેલાય તે માટે કામગીરીમાં હંમેશા સર્તક છે. સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિઓ અને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. […]
Continue Reading