માંગરોળ ખાતે હોમગાર્ડ જવાનોને લાટી એજ્યુકેશન ટ્રેસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ કોરોના વાઈરસની મહામારીમાં ગુજરાતભરમાં સતત રાત દિવસ ટૂંકા પગારમાં ડ્યુટી કરતા હોમગાર્ડ જવાનોને લાટી એયુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ. હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી હોમગાર્ડ જવાનોમાં ખુશી જોવા મળી ગુજરાત ભરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન કીટ તેમજ રાશન કીટ સહિતની કીટનું વિતરણ […]

Continue Reading

દાહોદમાં લોકડાઉનમાં પશુમાત્રની ખેવના, ત્રણ ગૌશાળાને રૂ. ૫.૧૬ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ રાજ્ય સરકારે પશુઓ પ્રત્યે દાખવેલી અનેરી સંવેદનશીલતા લોકડાઉનમાં સખાવતને અસર પડતા જિલ્લાની ત્રણ ગૌશાળાના ૬૮૮ પશુઓ માટે અનુદાન ફાળવવામાં આવ્યું લોકડાઉનના સમયગાળામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૧૭૧ કેસમાં સ્થળ ઉપર જઇને પશુની સારવાર કરવામાં આવી લોકડાઉનમાં સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એની ખેવના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડીમાં વિમલ લેવા પડાપડી સોશ્યિલ ડિસ્ટન્સ ના ઉડયા ધજાગરા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની લોકડાઉનમાં મળેલ છૂટછાટથી નસવાડીમાં લોકો વેહલી સવારથી જ વિમલ લેવા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા. નસવાડી તાલુકામાં એક પોઝિટિવ કેશ હોવા છતાંય પોતાના જીવ જોખમમાં મૂકી વિમલ લેવા લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. કોરોના વાયરસના ડર કરતા વધુ વ્યવસન જરૂરી બન્યું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel […]

Continue Reading

બાવળાની ખાનગી હોસ્પિટલમાં બે નાના બાળકોની માતાનું સારવાર દરમિયાન મોત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ૨૭ વર્ષની બે બાળકોની માતાનું સારવાર દરમિયાન મોત થતાં બાવળામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાવળામાં આરોગ્યતંત્રની બેદરકારી સામે આવી છે. બાવળાની ખાનગી હોસ્પિટલોમાં કોઈ પણ જાતના ડિગ્રી વગરના માણસો દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. જ્યાં બાવળા નગર અને તાલુકાની ભોળી પ્રજા ખૂબ જ મોટા […]

Continue Reading

માંડલ તાલુકાના શેર ગામની સીમમાં તીડનું આક્રમણ, બાગાયતી ખેતીના પાકને નુકસાનની ભીતી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ભારત અને ગુજરાતમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે ગુજરાતના ખેડૂતોને બીજી નાનકડી આફત આવી પડી છે ત્રણ ચાર દિવસ પહેલા સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ગામોમાં તીડનું ઝુંડ આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં આવેલા ખેતરોમાં તીડે ભયંકર આક્રમણ ફેલાવ્યું હતું. જોકે આ ઘટના સાત આઠ મહિના પહેલાં સરહદની નજીકના પાલનપુર, […]

Continue Reading

મોરબી: હળવદમાં સરા રોડ પર ત્રણ કેબિનમાં લાગી આગ,ઇરાદાપૂર્વક સળગાવ્યાનો આક્ષેપ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ૭૫ હજારથી વધુનો સાઈકલનો સ્પેરપાર્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા યુવાનનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે કેબિન સળગાવી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કેબીન સળગાવ્યા બાદ બાજુમાં રહેલ બે કેબિનમાં પણ […]

Continue Reading

ભાવનગર : 6 લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી, તેમજ આર્સોનિક આલ્બા થકી રક્ષિત કરાયાં

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગુજરાત રાજ્યમાં ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. કોરોના અંગેની ગંભીર સ્થિતિનો ફેલાવો થાય તે પૂર્વે જ ભાવનગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે તા.૦૬-૦૩-૨૦૨૦ થી જ રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળાનુ અને […]

Continue Reading

જેતપુરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં લોનના ફોર્મ માટે લાબી લાઈનો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજ્યમાં કોરોંના મહામારીને આર્થિક મંદીની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજના ભાગરૂપે નાના અને શ્રમજીવી વર્ગ માટે રૂપિયા એક લાખની લોન સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાની સાથે જેતપુરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કમા વેચાતા લોનના ફોર્મ માટે કતારો લાગી ગઇ હતી. ત્યારે જેતપુરમાં ફોર્મ વિતરણમાં સહકારી બેંકો આગળ […]

Continue Reading

રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ આટકોટના પુરુષ અને જસદણની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર સવારે ધોરાજીમાં પોઝિટિવ કેસ બાદ રાત્રે રાજકોટ જિલ્લામાં વધુ બે કેસ, જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 88 પહોંચ્યો. રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ જિલ્લાના જસદણમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આટકોટના એક પુરુષ અને જસદણની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આટકોટના 44 વર્ષીય પુરુષ અને જસદણની 50 […]

Continue Reading

અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્ક્રમ આચરનાર આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમરેલી જીલ્લા પોલીસ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજરોજ આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા. અમરેલી પોલીસ અધ્યક્ષ શ્રી નિર્લેપતરાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એ.એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતીં જેમા અમરેલીના એ.એસ.પી શ્રી પ્રેમસૂખ ડેલૂ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે અમરેલી જીલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી નિર્લેપત રાઈ સાહેબની સૂચના અને […]

Continue Reading