ગીર સોમનાથ : વરસિંગપુરની સીમમાંથી જુગારીઓને ઝડપી પાડતી ઊના પોલીસ
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊનાના વરસિંગપુર ની સીમમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા જ કે.જે પિઠીયા તથા નિલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ. વિજયભાઈ હાજાભાઇ, મેહુલસિંહ પ્રતાપભાઈ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ, તથા ભીખુશા બચુશા તથા પ્રકાશભાઈ પુનાભાઈ તથા ડ્રા.પો.કોન્સ પ્રકાશભાઈ ભીમાભાઇ તથા અભીજીતસિંહ રાજેન્દ્રસિંહ સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. અને રાકેશ પુના વાઘેલા, છગન ભગવાન સોલંકી, રમણ ડાયા મકવાણા, […]
Continue Reading