દાહોદ: આંધ્રપ્રદેશમાં લોકડાઉનમાં ફેસાયેલી દાહોદની ૬ દીકરીઓને પરત લવાઇ
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૬ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વાહન દીકરીઓને લઇ પરત ફર્યું હતું. વાલીઓ દ્વારા કલેક્ટર શ્રી વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા […]
Continue Reading