અપરા એકાદશીએ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહાપ્રભુને ચંદનના વાઘાનો શણગાર.
વૈશાખ માસના કૃષ્ણ પક્ષ ની એકાદશીનું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે.” અપરા એકાદશીનું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત […]
Continue Reading