નર્મદા: ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગરુડેશ્વર તાલુકા દ્વારા બજારમાં તેમજ વિવિધ સોસાયટીઓમા માસ્ક તથા સૅનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગરુડેશ્વર તાલુકા દ્વારા બજારમાં તેમજ વિવિધ સોસાયટીઓમા માસ્ક તથા સૅનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યું જેને લઇને ગામ લોકોમાં ખુશીની લહેર વ્યાપી આ કાર્યક્રમમાં યુવા મોરચાના અજય ભાઈ તડવી,અજીતસિંહ ગોહિલ,જીતેશ ભાઈ,નાનુભાઈ તડવી,શૈલેષ ભાઈ તડવી સાથે અન્ય કાર્યકરો જોડાયા હતા અને સાંસદ શ્રીમતી ગીતાબેન […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર વારાફરતી ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં  ચકચાર મચી ગયો હતો 16 વર્ષની સગીરા ઘરની બાજુમાં આવેલા ખેતરમાં વાસીદું નાખી પરત જતી હતી એ સમયે મકાઈના ખેતર પાસે  આરોપીઓએ  એકદમ પકડી મોઢા ઉપર હાથ દબાવી નજીકના મકાઈના ખેતરમાં લઈ જઈ જબરજસ્તી […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ ૧ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર માં દોડધામ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ… અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષીય તરુણને કોરોના રીપોટ પોઝીટિવ આવ્યો… સુરતથી આવેલ 11 વર્ષીય તરુણને કોરોના રિપોટ પોઝીટિવ આવ્યો બગસરાના પોઝીટિવ વિસ્તારમાં સેનેટરાઈઝરનો છટકાવ શરૂ કરવામાં આવ્યો પ્રથમ અમરેલીના ટીમ્બલાના વૃધાને કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો હતો.. બીજો બગસરાના 11 વર્ષીય તરુણને પોઝીટિવ રીપોટ આવતા ની સાથેજ […]

Continue Reading

આમોદ: સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પત્રકારોની માંગ.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે આમોદ મામલતદારને આવેદનપત્ર  સોશિયલ મીડિયામાં ખોટી માહિતી મૂકી પત્રકારો તેમજ પોલીસની બદનામી થાય તેવી ફેસબુક પર પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આમોદના પત્રકરોએ નાયબ મામલતદાર તેમજ પોલીસ મથકે આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.        વર્તમાન સમયમાં […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના ચમારડી રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે થયો અકસ્માત

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાઈક ચાલક ગજેરા જેન્તીભાઇ ચમારડી થી બાબરા તરફ જઈ રહ્યા હતા અને ટેમ્પો બાબરા થી વાસાવડ તરફ જઈ રહ્યો હતા તે દરમિયાન ચમારડી રોડ પર થયો અકસ્માત… બાઈક ચાલક ગજેરા જેન્તિભાઈ મોટી કુંટળ ગામ ના રહેવચી ઉ.વ.૫૧ વર્ષીય આધેડ નું અકસ્માત માં મોત નિપજયું.. પોલીસ ને જાણ થતાં ઘટના સ્થેળે પહોચી હતી […]

Continue Reading