ઉના : સમીર ગામને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર થતા પ્રવેશબંધી કરાઈ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાઈરસ ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર દેશમાં આ વાઈરસના કેસો વધતા જાય છે. સમીર ગામે પણ કોરોના પોઝિટિવનો ૧ કેસ નોંધાયેલ છે. આ વાઈરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ, ગીર સોમનાથ દ્વારા પત્ર જાહેરનામું બહાર પાડી, સીમર ગ્રામ પંચાયતનો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ૭૩૩૦૪ થી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાઇરસથી બચવા ભારત સરકારે આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિ તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. ગુજરાત સરકાર દ્રારા પણ અપીલ કરવામાં આવી છે કે, રાજ્યના લોકો આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને કોરોનાને આપો પડકાર, આરોગ્ય સેતુ એપનો લઇ સહકાર. ગીર સોમનાથ જિલ્લામાં ૭૩૩૦૪ […]

Continue Reading

ઊના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.વી.ચુડાસમા એ ઝુપડ પટ્ટીમાં રહેતા લોકોને ફુડ પેકેટ વિતરણ કર્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊના શહેર તેમજ તાલુકામાં કોરોનાવાયરસ ની મહામારીને ઉના પોલીસ સ્ટેશનના જવાનો ખડે પગે રહી ને પોતાની ફરજ ધોમ તડકામાં નિભાવી રહ્યા છે આને જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ કોરોનાવાયરસ ની મહામારીએ પગપેસારો કર્યોછે અને દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પેસ્ટ વધી રહ્યા છે તેને ડામવા ગુજરાત પોલીસ પણ લોકડાઉંનનું અમલીકરણ કરાવી રહ્યા છે અને […]

Continue Reading