હળવદની બ્રાહ્મણી નદીમાંથી થતી રેતીચોરીનો પર્દાફાશ, ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદની બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોવાથી પોલીસ અને હળવદ મામલતદાર સહિતની ટીમે અનેક વખત દરોડા પાડીને મુદ્દામાલ કબજે કરી ગુન્હા દાખલ કરેલ છે. છતાંપણ ખનીજ ચોરી ચાલુ હોવાથી મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ૮ આરોપી સાથે ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી […]

Continue Reading

આમોદ 79 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા લેવાયા જરૂરી પગલાં

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ ના આમલીપૂરા વણકરવાસમાં 79 વર્ષીય વૃદ્ધ ચતુરભાઈ પરમાર ને કોરોના પોઝિટિવ મળી આવતા તેઓને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ છે. આમોદ શહેરના વોર્ડ નંબર 3 ના આમલીપુરાં વિસ્તારના સંક્રમિત થયેલા 21 ઇસમોને આમોદ ગુરુકુલ સ્કૂલમાં કોરન્ટાઇન કરેલ છે. વહીવટી તંત્ર દ્વારા આમલીપૂરા વિસ્તારને સીલ કરેલ હોવાથી આજ રોજ આમોદ નગરપાલિકાના […]

Continue Reading

નર્મદા જિલ્લા સરપંચો તથા પ્રમુખો એ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન અગાઉથી જ ગ્રામ સભામાં નકકી કરેલ હોય પરતું સરકાર દ્વારા હાલ મડેલ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટના પ્લાન અગાઉથી જ ગ્રામસભામાં નક્કી થયા મુજબ કામોના હોય તે મુજબ બનાવવામાં આવે છે આ બાબતે સરકાર દ્વારા મળેલ સુચનાઓ મુજબ […]

Continue Reading

ગીર સોમનાથ: લોકડાઉન ના પગલે પશુ પંખી પણ બન્યા માનવ મિત્ર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગુજરાત અને દીવ ની ચેકપોસ્ટ નો વિડિઓ થયો વાઇરલ… લોકડાઉનના પગલે પશુ પંખી પણ બન્યા માનવ ના મિત્ર.. કાગડા ની વસાહત પણ ઓછી છે ત્યારે ચેકપોસ્ટ પર પોલીસકર્મી પંખીઓને કરાવી રહ્યા છે ભોજન… પોલીસ ની અનેક છબીઓ વચ્ચે આ તસવીર પણ આવી સામે.. ટ્રાફિક ન હોવા ના પગલે પંખી ઓ ને પણ […]

Continue Reading