કોરોના લોકડાઉંન દરમ્યાન ગૌવંશની તસ્કરી કરતી ટોળકી ને પંચમહાલ પોલીસએ દબોચી

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિકક્ષક હાલોલ વિભાગ તથા સર્કલ ઇન્સપેક્ટર હાલોલ એ ગેર કાયદેસર ગૌવંશ ની હેરા ફેરીની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા અને સદંતર બંધ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલા હોય જે આધારે પો સ ઈ એ એમ […]

Continue Reading

મોરવા (હ) તાલુકાના ખાબડા ગામના 742 લોકોને મનરેગા યોજના હેઠળ મળી રોજગારી

કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના કારણે દેશભરમાં લોક ડાઉન અમલી છે ત્યારે સરકાર દ્વારા રોજગારીનો પ્રશ્ન નિવારવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. હાલ લોક ડાઉનના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનું કે અન્ય શહેરોમાં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે. આ જ પ્રયાસોના […]

Continue Reading

ભરૂચ: અમદાવાદમાં પત્રકાર ધવલ પટેલ ઉપર ખોટી રીતે રાજ દ્રોહ નો ગુનો દાખલ કરવા બદલ આમોદ પત્રકાર એકતા સંગઠન દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આજે આ લોકડાઉનની પરિસ્થિતિ માં ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બની ગયો છે. જેઓ ની હાલ ખુબજ ખરાબ પરસ્થિતિ સર્જાઇ છે જેઓ ભૂખે સૂઈ જતા હોય એવી બૂમો ઉઠવા પામી છે. અલગ અલગ રાજ્યોમાંથી એક બીજા રાજ્યો રોટલા રજળવા વતન છોડી ને જતા પરપ્રાંતીયો ફસાય જતા તેઓ પોતાના માદરે વતન જવા માટે […]

Continue Reading

દાહોદ: લીમખેડા તાલુકામાં સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોરોનાવાયરસ ની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉંન અમલમાં છે ત્યારે લોકડાઉંન દરમિયાન રોજેરોજનું રળી ને કમાતા તેમજ વિધવા નિરાધાર અનાથ વૃદ્ધ દિવ્યાંગ તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજગારીમાં મુશ્કેલી પડતી હોય તેવા ગરીબ પરિવાર ના કુટુંબોને પોતે દિવ્યાંગ એવા સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાશન કિટમાં લોટ,ચોખા,દાળ […]

Continue Reading

દાહોદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ઘનિષ્ટ સારવાર,વોર્ડને દર ત્રણ કલાકે જીવાણુમુક્ત કરાય છે

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત ૧૪ દર્દીઓની ઘનિષ્ઠ સારવાર અને આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તકેદારીથી તમામ દર્દીનો ધીમેધીમે સાજા થવાની શક્યતાઓ ઉજળી બની છે. દાહોદમાં હાલની સ્થિતિએ પાંચ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે, ૯ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.દર્દીઓને પોષણયુક્ત અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય […]

Continue Reading

કોરોનો સામે દાહોદ જિલ્લા વહીવટી તંત્રનો માસ્ટર પ્લાન

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર હવે એક પ્રોએક્ટિવ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના વલ્નરેબલ ગ્રુપ નિયત કરવામાં આવ્યું છે. દાહોદમાં ૬૦ વર્ષથી ઉપરના બે લાખથી વધુ વૃદ્ધો ઉપરાંત સગર્ભા તથા ૧૦ વર્ષથી નીચેના બાળકોની આરોગ્યની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે. આ બાબતે કલેક્ટર શ્રી વિજય […]

Continue Reading

નસવાડી તાલુકામાં શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટિંગ કરાયા…

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નસવાડી તાલુકામા હોમ કોરેન્ટાઇન પૂર્ણ થયેલ અને શરદી તાવ ખાંસીના લક્ષણ દેખાયેલ લોકોના છોટાઉદેપુર માઈક્રો બાયોલેજીસ્ટ ટીમ દવારા 50 થી વધુ સેમ્પલ લેવાયા. સેમ્પલ લઈ વડોદરા સયાજી હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલશે. ટેસ્ટ લીધા બાદ કોઈ વ્યક્તિ ને પોઝિટિવ આવે તો આરોગ્ય વિભાગ સતર્કતા થી કામ કરી શકે તેવા પ્રયાસ. નસવાડી તાલુકામા […]

Continue Reading

ગીર સોમનાથ: પોલીસ અને પત્રકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલનું સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ કોરોના ની મહામારી ચાલે છે ત્યારે કોરોના વોરિયર્સ નું પોલીસ તેમજ પત્રકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.હિંમત ચાવડા (પોલીસ કોનસ્ટેબલ) નું સન્માન કરવામાં આવ્યું હતું.રોકડીયા હનુમાનજી ચેકપોસ્ટ ઉપર સો થી વધારે બહાર થી આવતા લોકો હોય છે ત્યારે રાત દિવસ જોયા વગર પોલીસ જવાન પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિક તાથી ફરજ બજાવે […]

Continue Reading

કોરોના હોટસ્પોટ અમદાવાદથી પાંચ લોકો હળવદ આવતા ગુન્હો નોંધાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના હોટસ્પોટ એવા અમદાવાદથી વધુ પાંચ લોકો મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં તેઓ મંજૂરી વિના ઘુસી આવ્યા હોય જેથી હળવદ આવેલ પાંચ લોકો સામે પોલીસે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે. હળવદ પી.આઈ એસ જી ખાંભલાએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત કાળું ગઢવી, ભારતી એન ભરતભાઈ ગઢવી અને […]

Continue Reading

ગીર સોમનાથ:ઊના તાલુકાના ગાંગડા ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી ની સારી કામગીરી બદલ કર્મચારીનું સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: પાયલ બાભણિયા,ઉના હાલ કોરોના ની મહામારી ચાલે છે ત્યારે પોલીસ પોતાની ફરજ પ્રામાણિક અને નિષ્ઠા થી બજાવે છે ત્યારે તેવા જ એક પોલીસકર્મી જાલમ સિંહ ગોહિલ ઉના તાલુકા ના ગાંગડા ચેક પોસ્ટ પર પોતાની ફરજ બજાવે છે અને તેની સારી કામગીરી થી પ્રભાવિત થઈ નગરપાલિકાના ઉપપ્રમુખ રાધે ભાઈ તથા પી. એસ. આઇ.જે.વી ચુડાસમા અને […]

Continue Reading