જેતપુરમા વાતાવરણમાં આવ્યો પલ્ટો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર બ્રેકિંગ જેતપુરમા વાતાવરણમાં આવ્યો પલ્ટો… વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ.. ભારે પવન સાથે વરસાદ શરૂ… અસનિય ગરમી વચ્ચે વરસાદ.. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વરસાદના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી.. રીપોર્ટ વિજય અગ્રાવત જેતપુર

Continue Reading

લોકડાઉન ના કારણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખેડુતો ખુબ જ હાલાકી નો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી હાલ સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. અને સમગ્ર ભારત માં લોકડાઉન છે દેશ ની જનતા લોકડાઉન નું યોગ્ય પાલન પણ કરી રહી છે. અને ક્યાક લોકો માં ચિંતા પણ જોવા મળી છે. જગત નો તાત ખેડુતો હાલ ચિંતા માં છે કારણ કે પોતાના ખેતરો માં વાવેલ પાક હાલ તૈયાર […]

Continue Reading

ઉના : દેલવાડામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ રાજુભાઈ બાલુભાઈ ગઢીયા તથા ઉના પોલીસ સ્ટાફ દેલવાડા ગામે મછુન્દ્રી નદીના પટ્ટમાં ભીડભંજન મહાદેવના મંદિર સામે અમુક લોકો તીનપતીનો જુગાર રમતા હતા જેમાં બાબુ રકાશી વાજા, જયેશભાઈ દેવચંદભાઈ સોલંકી, રમેશ ગોવિંદભાઈ દમણીયા, કૌશીકભાઈ દેવગીરી બાવાજી, રાજુ ઉર્ફે રાજેશ નારણભાઈ બાંભણીયાને રોકડા રૂા.૨૫૪૧૦ ત્થા બેટરી-૧ રૂા.૨૫૫૧૦ […]

Continue Reading

દીવ એસ.પી.એ. માકેર્ટ, ચેકપોસ્ટ અને કવોરન્ટાઈન સેન્ટરની મુલાકાત લીધી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ એસ.પી. હરેશ્વર સ્વામી, ડીવાયએસપી રવિન્દર શર્મા, પી.આઈ. પંકજ પટેલ સવારે દીવની શાકમાર્કેટ તેમજ ચેક પોસ્ટ અને કવોરન્ટાઈન સેન્ટરની મુલાકાત લીધી સાથે સાથે કોઈ વ્યક્તિ ખાડી વિસ્તારમાંથી દીવમાં પ્રવેશી ન જાય તેનુ પણ નીરીક્ષણ કર્યુ હતુ.

Continue Reading

વણાંકબારામાં બેંક ઓફ બરોડાનાં એટીએમનો શુભારંભ થયો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વણાંકબારા બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકો માટે એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જેનો આજરોજથી પ્રારંભ થયો હતો. આ એટીએમ ચાલુ કરાવવામાં લોકડાઉન હોવા છતા દીવ કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દરસિંઘના સંપૂર્ણ સહયોગથી એટીએમનો પ્રારંભ થતા બેંક ઓફ બરોડા શાખાના મેનેજર જીતેન્દ્રકુમારે દીવ પ્રશાસનનો ખૂબ આભાર માન્યો હતો.

Continue Reading

દિવ : ઓખાની બોટ બાણામાં ફસાતા માછીમારોને રેસ્કયુ કરાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઓખાથી દીવ માટે અલ રૂક્ષા નામની બોટ જીજે૧૧એમએમ ૧૭૮૯ જે ૧૦૩ જે માછીમારો ગીરસોમનાથ અને દીવનાને લઈને નીકળેલ જે વણાંકબારા બાણામાં ફસાઈ ત્યારબાદ દરીયામાં પાણીની ભરતી થતા રેસ્કયુ કરી ૧૦૦ માછીમારોને કોડીનારના કોટડા બંદરે ઉતારવામાં આવ્યા અને દીવના ત્રણ માછીમારો નાનજી લખમણ, કેયુર નાનજી અને ફીરોઝ મનસુરીને વણાંકબારા ઉતારી અને હોસ્પિટલમાં મેડીકલ […]

Continue Reading

નર્મદા: રાજપીપલા જિલ્લા જેલના બંદીવાને માસ્ક બનાવીને દેશસેવાના કાર્યમાં સહભાગી બન્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે સંક્રમણ ને અટકાવવા માટે રાજય સરકાર તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરાના સંક્રમણને રોકવા માટે ચહેરા પર બાંધવા માટેના માસ્ક અસરકારક સાબિત થયા છે જે […]

Continue Reading

નર્મદા: રાજપીપલા નગરપાલિકા દ્વારા વેરા વધારાના મુદ્દે વિવાદ વધતા ભાજપ સાંસદ મનસુખ વસાવા આવ્યા મેદાનમાં.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજપીપલા નગરપાલિકા એ કોરોના ના સંકટ સમયે કમ્મરતોડ વેરા વધારવાનો નિર્ણય લેતા ભાજપા શાસીત નગરપાલિકા સામે પ્રજાકીય વિરોધ વધી રહયો છે ત્યારે આગામી ડિસેમ્બર મા નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પ્રજાનો વિરોધ નગરપાલિકા ના સદસ્યો ને ચૂંટણીમાં ઘેર બેસાડવાના મૂડમાં છે ત્યારે ભાજપ છાવણીમાં ચિંતા નો વિષય બન્યો છે તેથી […]

Continue Reading

નર્મદા: કોરોના સંકટમાં લોહીની જરૂર પડતાં મીત ગ્રુપના યુવાને બ્લડ બેંક પર જઈને રક્તદાન કરી દર્દીની જાન બચાવી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના સંકટમાં લોહીની જરૂર પડતાં મીત ગ્રુપના યુવાને બ્લડ બેંક પર જઈને રક્તદાન કરી દર્દીઓ જાન બચાવવા નો કિસ્સો સામે આવ્યો છે. રાજપીપલા બ્લડબેંકમાંથી તાત્કાલિક બ્લડ માટે મિતગ્રુપ સદસ્ય પર ફોન આવતા આવા કોરોનાના કપરા સમયમાં લોકડાઉનમાં મિતગ્રુપના સાગરભાઈ વસાવાએ તાત્કાલિક દોડી આવી ઈમરજન્સીમાં બ્લડ આપી કોઈકની જિંદગી બચાવવામાં મદદ કરી […]

Continue Reading

દેશના વિકાસમાં માનનીય પ્રધાનમંત્રી નો માસ્ટરસ્ટ્રોક

નાણાં મંત્રીની સ્પીચ 15 હજારથી ઓછી સેલેરીવાળાનું EPF સરકાર આપશે MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે. આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ […]

Continue Reading