નર્મદા: ગરૂડેશ્વર તાલુકામાં થતા સર્વે ના વિરોધમાં સરપંચ તથા તાલુકા સદસ્ય ગરુડેશ્વર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની લોકડાઉંનની પરિસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડીયાકોલોની દ્વારા કરવામાં આવતા સર્વે ના વિરોધમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકા સદસ્ય ગરુડેશ્વર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના મુંબઈ તેમજ સુરત ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી એ આપી પરવાનગી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારી થી ચિંતાતુર છે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ૧૭મે સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે તે અપીલ ને માન આપીને બાબરકોટ ગામનાં સર્વ ગ્રામ જનો દ્વારા શ્રી વડાપ્રધાનના નિર્ણય ને સમર્થન આપવામાં આવી રહ્યું છે સૌથી અગત્યની બાબત એ છે […]

Continue Reading