હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી પી.ડી.જેઠવા સાહેબના વરદ હસ્તે કોરોના વોરિયર્સ પોલીસ ના જવાનો ને સન્માનીત કરવામાં આવ્યા
રિપોર્ટર-રોહિત પટેલ,હળવદ શ્રી એ.ડી.ઓઝા સાહેબ, અધ્યક્ષ શ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,મોરબી તથા શ્રી આર.કે પંડ્યા સાહેબ, સેક્રેટરીશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મોરબીના માર્ગદર્શક હેઠળ શ્રી પી.ડી.જેઠવા સાહેબ, અધ્યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ, હળવદ દ્વારા કોરોના વોરિયર એવા પોલીસમિત્રો, હોમગાર્ડ જવાન, ટી. આર. બી. મિત્રોને સન્માનપત્ર આપી, તેઓની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમા હળવદ […]
Continue Reading