ઉના પ્રાંતકચેરીમાં એક અરજદાર દ્વારા શિરીસ્તદારનો વીડિયો થયો વાયરલ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પ્રાંતકચેરી ના અધિકારી દ્વારા અરજદાર સાથે ઉદ્ધતાય ભર્યો વર્તનને લઈ સોશ્યિલ મીડિયા વિડિઓ થયો વાયરલ ,મોટા ડેસર ના અરજદાર ભરત ભીમાભાઈ શીંગડ ના જણાવ્યા અનુસાર પોતાની જમીન સંપાદન માટે અનેક વખત રજુવાત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તેવો રૂબરૂ અરજી માટે પ્રાંતકચેરી ગયેલા ત્યાંના અધિકારી શ્રીજોશીભાઈ દ્વારા તેવો સાથે ગેરબંધારણીય […]

Continue Reading

અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામોમાં વાતાવરણમાં પલટો

રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી કોરાના વાયરસ થી પૂરો દેશ લડી રહ્યો છે ત્યારે વાત કરીએ ગુજરાતના અમરેલી જિલ્લાની કમોસમી વરસાદ તેમજ માવઠા થી ખેડૂતો થયા પરેશાન થયા છે અમરેલી જિલ્લાના ખાંભા પંથકના ગામોમાં ધીમે ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હજીતો પહેલા માવઠાનો અસર ગયો નથી ત્યાં તો આં કામોસમી વરસાદ જોયને ખેડૂતો ચિંતિત થયા છે […]

Continue Reading