બ્રેકિંગ : દાહોદ જિલ્લામાં વધુ એક કેસ આયો પોઝિટિવ .

રીપોર્ટર વિજય બચાણી દાહોદ મુંબઈથી દાહોદ આવેલા યુવકના સંપર્કમાં આવેલો ડ્રાઇવર નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ બાંદ્રાથી દાહોદ આવેલા ઑફેંદિનના ચાલક ના સંપર્ક માં આવેલ કુલ 107 લોકોના સેમ્પલો ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી આજરોજ કુલ 107 સેમ્પલ પૈકી 106 સેમ્પલો નેગેટિવ આવવા. દાહોદ ના રહેવાસી 32 વર્ષીય ડ્રાઇવર સજાઉદ્દીન નેનુદ્દીન કાશી કાજીનો […]

Continue Reading

ગુરુદેશ્વર તાલુકાના કેવડિયા ગામે નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરીના અધિકારીઓ જમીનની માપણી કરતા ગામ લોકોમાં રોષ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેસવર તાલુકાના કેવડિયા ગામે સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી ના અધિકારીઓ જમીન ની માપણી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા જેથી ગામ લોકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું ગામલોકો નું કહેવું છે કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે […]

Continue Reading

કાલોલ: કાલોલ નગરપાલિકાની શખ્તાઈ,જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ પાસે થી દંડ વસુલ્યો.

હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે તેને લઇ ને સમગ્ર ભારત માં લોકડાઉંન જાહેર કરવા માં આવ્યું છે ગુજરાત રાજ્ય માં તમામ જિલ્લા ઓ ને કોરોના ના કેસ પ્રમાણે રેડ ઝોને,ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન આમ ત્રણ ઝોન માં વિભાજીત કરવામાં આવ્યા છે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન માં થોડી ઘણી છૂટછાટ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં વધુ આઠ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જિલ્લામાં વધુ આઠ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા.. કોડીનાર ના વિરાટ નગરમાં અમદાવાદ થી આવેલા યુવક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા.. ત્યારબાદ તેના સંસર્ગ માં આવેલા તેમના પરિવાર સહિત આઠ ના બ્લડ સેમ્પલ લેવાયેલ… આઠેય ના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા માં હાલ પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૨ પર પહોંચી… અમદાવાદ થી કોડીનારના વિરાટ […]

Continue Reading

ગોધરા એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી રૂા. 30,000 નો વિદેશી દારૂ ભરેલી સ્વીફટ ગાડી ઝડપી પાડી    

 ગોધરા એલ.સી.બી  પોલીસ ઈસ્પેકટર ડી.એન.ચુડાસમા ને એક જી.જે.૧૭.બી.એ.૦૨૪૬ નંબર ની સ્વીફટ ગાડી ઈન્ગલીંસ દારૂ ભરી ગોધરા દામાવાવ થી હાલોલ તરફ જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ગોધરા એલ।સી।બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી।એન।ચુડાસમાં તાત્કાલિક વેજલપુર કાલોલ વચ્ચે ના ટોલનાકા પર પોંહચી આવનારા ખેફિયાની સચોટ માહિતી મુજબ પોલીસ ટીમ દ્વારા ચોકી ગોઠવી દેવામાં આવી હતી. ચકોર બનેલ એલ.સી.બી પોલીસે બાતમીના […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલામાં લોકો નિયમો ને નેવે મૂકી બજારોમા ઉમટી પડ્યા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશ માં જ્યારે કોરોના વાયરસ નો કાળો કહેર છે. ત્યારે હાલ દેશ માં લોકડાઉન ની સ્થિતી છે.ગુજરાત માં પણ લોકડાઉન અમલી છે. ત્યારે ગુજરાત માં એક માત્ર અમરેલી જીલ્લો ગ્રીન ઝોનમાં છે. હાલ માં જીલ્લા માં એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી.ત્યારે તંત્ર દ્રારા સામાન્ય ધંધા રોજગારો ને સવાર ના ૭ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ માંથી મહિલાનો મૃતદેહ મળીઆવ્યો કાતર ગામની મહીલા એ રાયડી ડેમમા આત્મહત્યા કરી હોવાનું અનુમાન….. કાતર ગામની મહિલા પ્રર્વણા બેન ગોંડલીયાનુ રાયડી ડેમમા ડુબી જવા થી મૌત…. સ્થાનિક તરવયા ની મદદથી મહિલા ના મૃતદેહ ને ડેમ માંથી બહાર કાઢયો… ખાંભા પોલીસ અને મામલતદાર […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં ટોબેકોની દુકાન ખોલી સોપારીની હેરફેર કરતા દુકાનદારની પોલીસ દ્વારા ધડપક

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરામાં કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે પાન બીડી ના હોલસેલની ટોબેકોની દુકાન ધરાવતા ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ બોસમીયાની ટોબેકો દુકાનમાંથી યાજ્ઞિક જગદીશભાઈ બોસમીયા નામના બંને દુકાન માલિકો દ્વારા કાળા બજાર કરવાના ઇરાદાથી દુકાન ખોલી સોપારી થેલામાં ભરી દુકાનની બહાર ઉભેલ હતા ત્યારે બગસરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ […]

Continue Reading

ગીર સોમનાથ: બ્રહ્મ સમાજના નેજા હેઠળ ૫૮ વીંધવા બહેનોને કરીયાણાની કીટનું વીતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના ની મહામારી ને લઇ બ્રહ્મ સમાજ ના પણ કેટલાક પરીવારો અત્યારે લોકડાઉન નો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત બ્રહ્મ સેના દ્વારા જે વીધવા બહેનો કે જે નિરાધાર અવસ્થા માં છે તેનો એક સર્વે કરી ફોમ ભરાવેલ અને ૧૫ દિવસ ચાલે તેટલું અનાજ કરીયાણા ની જરુરી વસ્તુ ની કીટ વીતરણ કરવામાં […]

Continue Reading

મહીસાગર : કડાણા તાલુકા ના ડિટવાસ સરકારી હોસ્પિટલ માં ડોકટર દ્વારા ઉઘરાણું કરતો વિડ્યો વાયરલ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર : કડાણા તાલુકા ના ડિટવાસ સરકારી હોસ્પિટલ માં ડોકટર દ્વારા ઉઘરાણું કરતો વિડ્યો વાયરલ કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો સોશ્યિલ મીડિયા માં વાયરલ કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો કોરોનામાં […]

Continue Reading