કાલોલ : ટ્વીટર દ્વારા મદદ માંગતા ઈસમને પંચમહાલ પોલીસે કરી મદદ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે પંચમહાલ જીલ્લામાં પણ કામ કરતા મજૂરો પણ ફસાયા છે.ત્યારે પંચમહાલ પોલીસને ટ્વિટ દ્વારા એક કાલોલમાં ફસાયેલા વ્યક્તિએ જાણકારી આપી હતી. ઉત્તરપ્રદેશનાં અને હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતા પ્રશાંતકુમાર નામના વ્યક્તિએ જિલ્લા પોલીસને ટ્વીટ દ્વારા જાણ કરેલ કે તેમની પાસે તેમના ભાડાના ઘર ખાતે રાશન છે પરંતુ રસોઈ બનાવવાનો […]

Continue Reading

કોરોના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલિસની કામગીરી

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી […]

Continue Reading

લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના કરવા માટે વિરજીભાઈ ઠુંમ્મર દ્વારા મુખ્યમંત્રી ને પત્ર પાઠવ્યો

રીપોર્ટર:ભૂપત સાખટ,અમરેલી લોકડાઉન હોવા થી પોલિસ જનતા ખોટી રીતે હેરાન કરી રહી છે તેવી માહિતી બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ને મળતા તાત્કાલિક આ બાબતે યોગ્ય તપાસ કરાવવા રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી રજુવાત કરી આ પત્ર મા જણાવેલ છે કે, કોરોના મહામારી અંગે સારાંય દેશ ૩ મે અને હવે ૧૭ […]

Continue Reading

મહીસાગર:બાલાશિનોરમાં ૪ અને કડાણામાં ૨ કેસ સાથે કુલ ૬ નવા કેસ પોઝિટિવ,કુલ ૨૩ કેસ

મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે જિલ્લામાં કોરોનાના કુલ ૧૭ કેસ હતા જેમાં આજે બીજા ૬ કેસનો ઉમેરો થતા કુલ ૨૩ કેસ નોંધાયા છે. આ કેસોમાં બાલાશિનોરમાં ૪ અને કડાણામાં ૨ કેસનો વધારો થયો છે. બીજી તરફ છ દર્દીઓ સારા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  મહીસાગર જિલ્લામાં કોરોનાના અનેક કેસો […]

Continue Reading