અમરેલી:રાજુલાના છતડીયા ગામ નજીક આવેલ મોડેલ સ્કૂલમાં કોરન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

રિપોર્ટર:ભૂપત સાંખટ,અમરેલી રાજુલાના છતડીયા ગામ નજીક આવેલ મોડેલ સ્કૂલ માં કોરેન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. સુરતથી આવેલા 121 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તે તમામ મજુર લોકો રાજુલાના ચાંદખેડા અને પટવા જાફરાબાદ શિયાળબેટ રખાયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલ છુટ ના કારણે તેઓ પહોંચ્યા છે ત્યારે તેને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તેને પાંચ દિવસ માટે […]

Continue Reading

કોરોના વડોદરા: આજે વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો […]

Continue Reading

લોકડાઉનના કડક અમલ વચ્ચે પ્રતિબંધિત તમાકુ વેચવા નીકળેલા બે ઇસમોને આમોદ પોલીસે દબોચી લીધા.

રિપોર્ટર: મકસુદપટેલ,આમોદ હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનના કડકાઈ પુર્વક અમલીકરણ માટે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો આમોદ શમા હોટલ ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન જંબુસર તરફ થી આવી રહેલ એક કારને રોકીને ચેક કરતાં કાર માંથી પંઢરપુરી તમાકુના થેલા નંગ ૫ મળી આવતાં […]

Continue Reading

ગીર સોમનાથ શિક્ષણ વિભાગ દ્વારા સી.એમ.ફંડમાં રૂ.૮૭ લાખથી વધુ રકમનું યોગદાન

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લાની સરકારી અને બિનસરકારી શાળાઓ, શિક્ષકો અને કર્મચારીઓ દ્રારા સી.એમ.રિલિફ ફંડમા યોગદાન આપવા માટે રૂ.૮૭ લાખથી વધુ રકમનો ચેક કલેકટર અજયપ્રકાશને જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ અર્પણ કર્યો હતો. ગ્રાન્ટેડ મા.અને ઉ.મા.સ્ટાફ દ્રારા રૂ.૨૦,૮૫,૩૪૧, પ્રા.શાળા સ્ટાફ ઉના દ્રારા રૂ.૧૪,૮૪,૧૩૭, પ્રા.શાળા સ્ટાફ ગીરગઢડા દ્રારા રૂ.૭,૧૪,૦૬૭, પ્રા.શાળા સ્ટાફ સુત્રાપાડા દ્રારા રૂ.૯,૦૪,૧૫૨, પ્રા.શાળા સ્ટાફ કોડીનાર […]

Continue Reading