લુણાવાડા માં અવિરત પણે ચાલી રહ્યો છે સેવાયજ્ઞ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સેવા પરમો ધર્મ ની પરિભાષા વ્યક્ત થાય છે નિસ્વાર્થ ભાવની સેવામાં “જન સેવા ગ્રુપ “દ્વારા કોરોના મહામારી વિકટ સંજોગોમાં જ્યારે આખું વિશ્વ સંપડાઈ ગયું છે ત્યારે જરૂરિયાત મંદ નો સહાય થનાર આ ગ્રુપની કામગીરી સરાહનીય છે તમામ સભ્યો સતત છેલ્લા ૩૫ દિવસથી આ સેવાયજ્ઞ કરી રહ્યા છે. લાયન્સ ક્લબ લુણાવાડા તથા મહિસાગરનો […]

Continue Reading

ઉના: રામાનંદી સાધુ સમાજ દ્વારા માનવતાનો યજ્ઞ, દરરોજ ૫૦૦ થી વધુ લોકોમાટે કરાતી ભોજન વ્યવસ્થા

રિપોર્ટર:- પાયલ બાંભણિયા, ઉના ઉનામાં છેલ્લા ૩૮ દિવસથી દરરોજ સવાર સાંજ ભૂખ્યા ૫૦૦ થી વધુ લોકોને ભોજન કરાવી સેવા કરતા ઉના શહેરમાં રહેતા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ બિપીનચંદ્ર હરિદાસ નિમાવત તથા તેમના ગ્રુપના સચિન નિમાવત, હિરેન નિમાવત, દેવરાજ રામ, ચંદ્રેશ મેવાડા, વિવેક વ્યાસ, રામજીભાઈ બાંભણીયા તથા મિત્ર મંડળ ગાયત્રી સોસાયટીમાં તેમના ઘરે જાતે રસોઈ બનાવી […]

Continue Reading

ગુજરાતના સ્થાપના દિવસે લોકડાઉન દરમિયાન જેલના તાળા તોડી ૧૩ કેદીઓ ફરાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં જેલના તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઈ જતા તંત્ર દોડતું થયું છે. દેવગઢ બારીયામાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગુજરાતના સ્થાપના દિવસે જ જેલમાંથી કેદીઓ ફરાર થયા, બારીયા તાલુકાની સબ જેલમાંથી એક સાથે ૧૩ કેદીઓ ફરાર થતા લોકડાઉનના કડક અમલ દાવા પોકળ સાબિત થયા છે કારણકે કિલ્લેબંધી ગણાતી જેલમાંથી લોખંડી સુરક્ષા […]

Continue Reading

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, શહેરમાં 1 અને ૨ મે ના રોજ રેડ એલર્ટ

અમદાવાદ. રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ 43.8 ડિગ્રી સાથે દેશનું પ્રથમ અને એશિયામાં ત્રીજા ક્રમનું તેમજ આ સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન […]

Continue Reading