મોરબી: હળવદમાં કોરોનાના કહેરથી વધુ કાળાબજારનો કોહરામ : તંત્રનું ભેદી મૌન
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દેશ અને દુનિયામાં માનવજાત જાત પર ત્રાટકેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક લોકડાઉનનો અમલ કરવામાં આવતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય ઘણી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને તમાકુ સંલગ્ન વિવિધ પ્રકારની સિગારેટ, બીડી, ગુટકા, પાન મસાલા અને તમાકુ-સોપારીના માવાના વેપાર, વેચાણ […]
Continue Reading