મહેસાણામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા, કુલ 4 થયા

મહેસાણા જિલ્લામા અત્યાર સુધી કોરોના કુલ ચાર કેસ નોંધાયા છે. આજે કોરોનાના બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. બંને દર્દીને વડનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના બે પોઝીટીવ કેસ બાદ તંત્ર સતર્ક બન્યું છે. પોઝિટિવ કેસ ધરાવનારના પરિવારના લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં સાત વ્યક્તિઓના સેમ્પલ લેવાયા જોકે તમામના સેમ્પલ નેગેટિવ […]

Continue Reading

કોરોના સુરત : સુરત માં કોરોના ના વધુ ૩ પોઝિટિવ કેસ, કુલ ૪૩ પોઝિટિવ કેસ

શહેરમાં આજે વધુ ત્રણ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 43 ઉપર પહોંચી છે. ગત રોજ જે કેસ પોઝિટિવ આવ્યા તેમાંથી 5 તો એવા હતા કે જે રેન્ડમલી કોમ્યુનિટી સેમ્પલના હતા. જેથી શહેરમાં કોરોના વાઇરસ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યો છે. વધુ ત્રણ કેસ નોંધાયા રિગરોડ વિસ્તારમાં માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા 60 વર્ષીય નિર્મલાબેન શાંતિલાલ રાણાનો […]

Continue Reading

કોરોના વડોદરા: કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટવ 113 થયા,નાગરવાડા પછી કારેલીબાગમાં કેસોની સંખ્યા માં વધારો

વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 5 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 113 ઉપર પહોંચી ગયો છે. જેમાં 3 કેસ નાગરવાડા વિસ્તારના અને 2 કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે. સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી […]

Continue Reading

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર જોગ સંબોધન : લોક ડાઉન 3 મે સુધી લંબાવા માં આવ્યુ.

રોગ પ્રતિકારક સકતી વધારવા માગે અરુર્વેદિક પ્રયોગ કરે . સમગ્ર દેશ માં વધુ 19 દિવસ નું લોક ડાઉન લંબાવાયું સમગ્ર દેશમાં 25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનનો સમય મંગળવારે એટલે કે 14 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે ગયા શનિવારે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં થોડી છૂટછાટ સાથે લોકડાઉન વધારવાનો ઈશારો કર્યો હતો. જે રોજ કમાઈ છે અને […]

Continue Reading

પંચમહાલ બ્રેકિંગ : ગોધરા મા 55 વર્ષિય પુરુષ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ

હાલ સમગ્ર દેશ માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે ત્યાં પંચમહાલ જીલ્લા માં એક કેસ પોઝિટિવ હતો. જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતુ. ત્યાર બાદ જીલ્લા મા એક પણ કોરોના પોઝિટિવ કેસ નહોતો જેથી સમગ્ર તંત્ર ઍ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ આજ રોજ 55 વર્ષિય પુરુષ નો કેસ પોઝિટિવ આવત વધુ સારવાર […]

Continue Reading

કાલોલ તાલુકા ના રાબોળ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સમગ્ર ગામ ને સેનેટાઈઝ કરવા મા આવ્યું.

કોરોના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે અને પાછલા બે મહિનામાં કાળમુખો વાયરસ દુનિયામાં હજારો લોકોને ભરખી ગયો છે. જે મહામારીને રોકવા માટે તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર આ બે મહત્વના પગલાઓ માટે અત્યારે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે સરકાર દ્વારા જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી સંપુર્ણ લોકડાઉનનો અમલ અને સેનેટાઈઝ અંતર્ગત […]

Continue Reading

બાકોર પોલીસની સરાહનીય કામગીરી,મગજથી અસ્થિર મહિલા ને તેના ઘરે પહોચાડી

બાકોર પોલીસસ્ટેશનના પી એસ આઈ પી.આર.કરેણ આ કોરોના વાયરસની મહામારી માં બીજી સરાહનીય કામગીરી સામે આવી છે મગજ થી અસ્થિર ને કોઈને કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ મહિલા ને પોતાના ઘરે મોકલી આપી હતી. વધુમાં બાકોર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ પી આર કરેણ લોકડાઉન દરમ્યાન રાઉન્ડ માં હતા. ત્યારે તેમની નજર એક […]

Continue Reading

લોક ડાઉન દરમ્યાન કાલોલ નગર માં પ્રતિબંધિત વસ્તુ ઑ નું વેપાર કરતા ઈસમ ની અટકાયત બીડી-સિગરેટ,ગુટકા નો રૂ.૭,૧૬,૨૩૦ નો જંગી જથ્થો ઝડપ્યો.

હાલમાં વિશ્વભર માં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણ ના અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં લોક-ડાઉનમાં કરવામાં આવેલ છે જે કોરોના વાયરસના વધતા જતા વ્યાપને અટકાવવા કોઇ પણ જગ્યાએ ચાર કે તેથી વધુ વ્યક્તિ એ એક સાથે એકઠા નહી થવા તેમજ પાન પડીકી, માવા, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, તથા તમાકુની બનાવટોના વેચાણ પર પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા […]

Continue Reading

હાલોલ શહેર માં લોક ડાઉન નું ચુસ્તપણે અમલ કરાવવા માટે હાલોલ પ્રાંત અધિકારી,નગર પાલિકા તંત્ર તેમજ સમગ્ર વહીવટી તંત્ર પંચમહાલ પોલિસ દ્વારા કડકાઈ પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી

હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસનાલોકડાઉન દરમિયાન હાલોલ નગરમાં પોલીસ તેમજ તમામ વહીવટી તંત્રની વારંવારની સૂચનાઓ અને વિનંતી કરવા છતાં લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનો ભંગ કરી કોરોના વાયરસના સંક્રમનની ગંભીરતાને ધ્યાને લીધા વિના આમતેમ રખડતા તત્વો સામે પંચમહાલ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ તેમજ હાલોલ પોલીસે કડક હાથે કામ લઈ નગરના વિવિધ વિસ્તારોમાં વિના કામે બેફામ રખડતા તત્વો […]

Continue Reading

હાલોલ માં ૮૦ વર્ષ ની વૃદ્ધ માતા ને આ કોરોના મહામારી ના સમય માં ઘરમાં બંધ કરી પુત્રી – જમાઈ પોતાની જવાદરી નું ભાન ભૂલી રફુચક્કર થયા.

હાલોલ શહેરના દેસાઈ ફળિયા ની સામે આવેલી ક્રિષ્ના જેવેલર્સ નામની દુકાન ના બીજા માળે એક 80 વર્ષ ની વૃદ્ધા ને તેની પુત્રી અને જમાઈ દયનીય હાલતમાં મકાનમાં છેલ્લા 20 દિવસ ઉપરાંત થી બંધ કરી જતા રહ્યા હોવાની ની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને કરાતા હાલોલ પોલીસ અને અભયમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. […]

Continue Reading