કોરોના વડોદરા : વડોદરા શહેર 8 નવા પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 132 પર પહોંચી.

વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ કોરોનામાં બેના મોત થયા બાદ સાંજે એક અને મોડી રાત્રે તેર વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ જણાયા આવ્યા બાદ મોત નિપજ્યું હતુ. જેથી વડોદરામાં મૃત્યુઆંક 5 થયો છે જ્યારે આજે વડોદરા શહેરના 7 અને 1 ડભોઇનો મળી વધુ 8 પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ વડોદરા શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની […]

Continue Reading

કોરોના ગુજરાત : ગુજરાતમાં કોરોનાના ૧૦૫ નવા કેસ,પોઝિટિવ કેસોનો આંકડો ૮૭૧ એ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. આજે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. બુધવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 766 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા […]

Continue Reading

કોરોના ગુજરાત : ગુજરાતમાં આજે વધુ ૫૬ પોઝિટિવ કેસ,કુલ ૬૯૫ કેસ

ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા નોંધાયા છે જ્યારે 2ના મોત નીપજ્યા છે. ગુજરાતમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગઈ છે. અત્યાર સુધી 30 ના મોત થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે.  સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં […]

Continue Reading

કોરોના વડોદરા: એક પોલીસકર્મી અને 9 વર્ષના બાળક સહિત વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, વડોદરા કોરોનાના 122 પોઝિટિવ કેસ થયા.

વડોદરામાં એક પોલીસકર્મી અને 9 વર્ષના બાળક સહિત વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લાના ડભોઇમાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારના 52 વર્ષીય ઐયુબ તાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં બોડેલીના 9 મહિનાના બાળકનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત થયું છે. જોકે તેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 122 ઉપર […]

Continue Reading

ખેડા: ખેડાના ગોવિંદપુરમાં ટમેટા ભરેલી ટ્રક પલટી ખાતા ૧૦ મજુરો ઈજાગ્રસ્ત

ખેડા તાલુકાના ગોવિંદપુરા ગામે ટમેટા લેવા ગયેલા રઢુના મજૂરોની ટ્રક પલ્ટી ખાતા ૧૦થી વધુ મજૂરો દબાઇ ગયા હતા.ઘાયલ થયેલા મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રઢુ ગામના ૧૨ મજૂરો ટામેટા વિણવા માટે ગોવિંદપુરા ગામે ગયા હતા.જ્યાંથી ટામેટા […]

Continue Reading

કોરોના આણંદ: ખંભાતમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં, આણંદમાં પોઝિટિવ કેસો આંકડો 17એ પહોંચ્યો

આણંદમાં પણ પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે આણંદમાં પોઝિટિવ કેસોનો આંકડો 17એ પહોંચ્યો છે. આજના 7 કેસો અગાવના કેસોના સંક્રમણના કારણે સામે આવ્યા છે. ગઇકાલે પણ ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં 53 વર્ષિય દિનેશ રાણા નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે […]

Continue Reading

ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં વધુ 2 કેસ નોધાયા.

ગોધરા મા કુલ 4 કેસ થયા .(1મોત) ગોધરા ના ભગવદ નગર ના 27 વર્ષીય યુવક ને કોરોના. 27 વર્ષિય કોરોના ગ્રસ્ત યુવાન ના પિતા ને પણ છે કોરોના

Continue Reading

કાલોલ તાલુકા ના દેલોલ માં પ્રતિબંધિત વસ્તુ ઑનું છુપી રીતે વેપાર કરતા 3 ઇસમો ને બીડી , ગુટકા 1 લાખ થિ વધુ ના જથ્થા સાથે ઝડપી પાડતી કાલોલ પોલીસ.

કાલોલ પો.સ્ટ્ટે.ના પો.સ.ઇ.શ્રી એલ.એ.પરમાર તથા પો.સ.ઇ કે.એચ.કારેણા તથા સ્ટ્ટાફના માણસો પેટ્રોલીંગ માં ખાનગી માહીતી મળેલ કે દેલોલ મૈન બજાર માં અમુક ઇસમો દ્વારા દુકાનમાં પાન પડીકી, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, વગેરેનુ છુટક તથા જાતથબંધ વેચાણ કરે છે તેવી માહીતી આધારે છાપો મારી ને પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરે ચીજ વસ્ટ્તુઓનુ વેચાણ કરતા 3 અલગ […]

Continue Reading

કોરોના આણંદ: ખંભાતમાં વધુ 1 પોઝિટિવ કેસ, એક જ વિસ્તારમાં 5 કેસ નોંધાયા, આણંદમાં કુલ ૧૦ પોઝિટિવ કેસ

આણંદમાં પણ પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં 53 વર્ષિય દિનેશ રાણા નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં છે. દિનેશ રાણા ખંભાતમાં હલવાસનની દુકાન ધરાવે છે. ખંભાતના એક જ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ […]

Continue Reading

ગાંધીનગર : તરબુચ ખાવાથી ખોરાકી ઝેરની અસર બે બાળકોના કરૂણ મોત

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર તાલુકાના જમીયતપુરા ગામમાંથી વિચીત્ર અને કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરબુચ ખાધા બાદ ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક પરિવારને ખોરાકીઝેરની અસર થઇ હતી અને બે દિવસની સારવાર બાદ પરિવારના બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે મૃતક બન્ને બાળકોના વિશેરા લઇને તેને તપાસ […]

Continue Reading