77 વોરિયર્સને કોરોના પોઝિટિવ. ગુજરાત માટે ચિંતાજનક પરિસ્થિતિ.

કોરોના ના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. તેવામાં ચિતાજનક એ બાબત છે, કે મેડિકલ સ્ટાફ જે કોરોના પીડિત લોકોની સહાય કરવા જીવના જોખમે કામ કરી રહ્યા છે. તેવા વોરિયર્સ પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. રાજ્યના 77 કોરોના વોરિયર્સ પોતાને ન બચાવી શક્યા, લોકસેવામાં પોતે ક્યારે સંક્રમિત બન્યા તેની પોતાને ખુદને ખબર ના રહી. રાજ્યમાં […]

Continue Reading

મહિલા સાથે દુરવ્યવહાર કરવા બદલ કંટ્રોલ રૂમનાપોલીસ જવાનને સસ્પેન્ડ.

કોરોના સંક્રમણ વચ્ચે અયોગ્ય દુરવ્યવહાર કરતા પોલીસ જવાનને તાત્કાલિક સસ્પેન્ડ. અમદાવાદમાં કોરોનાની મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ઈસનપુરમાં રહેતી એક મહિલાએ કંટ્રોલરૂમમા કોરોના વ્યક્તિ દ્વારા હેરાનગતિ થઇ રહી છે. તેની જાણ આપવા મેસેજ કર્યો હતો, ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમના પોલીસ જવાને બિભત્સ વર્તન કર્યું હતું. જયારે પોલીસ કમિશનરને આ વાતની જાણ થતા આ બાબતની […]

Continue Reading

અમદાવાદ: ચેતવણી, ૬૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ શાકભાજી વાળાના લીધે, પોલીસ તંત્ર દ્વારા જાણવા મળ્યું.

કોરોનાના 65 પોઝિટિવ કેસ ફક્ત શાકભાજીની લારીવાળા પરથી ચેપ લાગવાના કારણે થયા છે. જેથી અમદાવાદમાં પોલીસ દ્વારા મહિલાઓને શાકભાજી લેવા માટે કપડાની થેલી લઈને નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ શાકભાજી લેવા માત્ર પ્લાસ્ટિકની ડોલ લઈને જવું અને શાકભાજી લાવ્યા બાદ આ શાકને પાણીમાં બરાબર સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો, […]

Continue Reading

ગુજરાત કોરોનાથી મૃત્યુના કેસમાં સતત વધારો, સમગ્ર દેશમાં બીજા નંબરે આવ્યું

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં બે હજારથી વધુ કરોડના પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે ત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં હાલ ત્રીજા નંબર છે પરંતુ મૃત્યુની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે આવી આવી ગયું છે.  232 મૃત્યુઆંક સાથે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે ત્યારે 77 […]

Continue Reading

કોરોના સુરત : કોરોનાના વધુ 5 કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 340 પર પહોંચ્યો, 1 મહિલાનું મોત,મૃત્યુ આંક 12 થયો

દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાતથી અત્યાર સુધીમાં નવા 69 કેસ બાદ જિલ્લામાં વધુ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 340 પર પહોંચી ગયો છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 12 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે. જેનો […]

Continue Reading

દાહોદ : કરિયાણાની દુકાનો, પાનના ગલ્લા પર દરોડો પાડી નશીલા પદાર્થો જપ્ત કરી નાશ કરાયો

ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાયે સમયથી મોંધા ભાવે વિમલ, ગુટખા, તમાકુ, બિસ્ટોલ, બીડી જેવી વસ્તુઓ બેફામ વહેંચાતી હોવાની ફરિયાદો દાહોદ જિલ્લા સુધી થવા પામી હતી. આજરોજ બપોરના સમયે ફતેપુરા માં ઝાલોદના પ્રાન્ત અધિકારીએ ઓચિંતા ફતેપુરામાં કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાઓ પર પહોંચી જઇ વેપારીઓની દુકાનો ખોલાવી હતી. સધન ચેકીંગ હાથ ધરી દુકાનોમાંથી બીડી બિસ્ટોલ, વિમલ તમાકુ, તાનસેન, […]

Continue Reading

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલની બેદરકારીને ઢાંકવા હોસ્પિટલ તંત્રએ કર્યો વિડિઓ વાઇરલ.

અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરાઈ પરંતુ અમદાવાદના ગાંધીરોડના ૨૫ પોઝિટિવ દર્દીને વોર્ડમાં જગ્યા નથી. તેવું કહી ૬ કલાક માટે બહાર કરી દેવામાં આવ્યા હતા. તંત્રની આવી બેદરકારીના વિડિઓ વાયરલ થયા બાદ સરકારી તંત્ર અને હોસ્પિટલ તંત્રએ તે દર્દીઓને વોર્ડમાં દાખલ કરી કામગીરી ચાલુ કરી આજે […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોરોના પોઝિટિવ આવ્યો હોવાની અફવા ફેલાવનાર સામે કાર્યવાહી

કોરોના સંબંધિત કોઈ પણ અફવા ફેલાવા પર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેવી આફવા ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફેસબુક પર ફેક આઈડી બનાવી, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની આઈડીમાં હિન્દી ભાષામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી પોસ્ટ કરી […]

Continue Reading

કોરોના ગુજરાત : નવા 92 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા 1021 ને પાર

રાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

બ્રેકિંગ : ગોધરા ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં વધુ 1 કેસ નોધાયા.

ગોધરા સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફ નર્સ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ. સ્ટાફ નર્સ ને કોરોન દર્દી ની સારવાર દરમિયાન લાગ્યો ચેપ. પંચમહાલ મિરર અપને વિનંતિ કરે છે. પોતના ઘરની બહાર ના નીકળો.

Continue Reading