વડોદરા:પોલીસ સ્ટેશનના સહી-સિક્કાવાળા નકલી પાસ બનાવીને લોકડાઉનમાં ફરતા 2 બોગસ પત્રકારો સામે ફરિયાદ
વાઘોડિયા પોલીસ મથકના સહી-સિક્કાવાળા બોગસ પાસ બનાવીને લોકડાઉનમાં ફરતા 2 બોગસ પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે. વાઘોડિયા પોલીસે અગાઉ બનાવી આપેલા પાસની મુદ્દત પૂરી થયા બાદ તારીખમાં સુધારો કરીને ફરતા હતા. બંને સોશિયલ મીડિયા પત્રકારો હોવાનું જણાવીને ફરતા હતા વડોદરા જિલ્લાના વાઘોડિયાના ઉંડા ફળીયામાં રહેતો ઇલિયાસ ઇસુબભાઇ ઘાંચી અને શબ્બીર દાઉદભાઇ ઘાંચી વાઘોડિયા પોલીસ મથકના […]
Continue Reading