વડોદરા: કોરોનાના નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કુલ ૨૭૯,કોરોનાને કારણે વધુ બે મહિલાના મોત

વડોદરા શહેરમાં કોરોનાને કારણે આજે વધુ બે મહિલાના મોત નીપજ્યા છે જ્યારે વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના બનીયન સીટી ડુપ્લેક્સ ખાતે રહેતા 66 વર્ષના મોહિની બેન બ્રહ્મખત્રી અને 75 વર્ષના વારસિયા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન બીબી મન્સૂરીનું ગઈ મોડી રાત્રે મોત નીપજ્યુ હતું. જેથી મૃત્યુઆંક સત્તર પર પહોચ્યો છે જ્યારે કોરોનાનાં […]

Continue Reading

ગિરસોમનાથમાં ફળોના રાજા કેસર કેરીનું બજારમાં થઈ રહ્યું છે આગમન

રિપોર્ટર : પાયલ બાંમણીયા, ઉના સમગ્ર દેશમાં અને વિશ્વમાં કેરી નો રાજા એટલે કેસર કેરી જે માત્ર ગીર વિસ્તારના આજુબાજુના વિસ્તાર માં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેની રાહ લોકો ખૂબ આતુરતાથી જોતા હોય છે અને જેનું નામ લેતા જ લોકોના મોઢા માં પાણી આવી જતું હોય છે એ કેસર કેરી થી રાહ જોતા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં સુજલામ- સુફલામ જળ અભિયાન-૩ નો પ્રારંભ

રિપોર્ટર:- પાયલ બાંભણિયા,ઊના વેરાવળ કોરોના વાયરસના સંક્રમણના કારણે ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉન અમલમાં છે. રાજ્યમાં જળસંચયની કામગીરી સંબંધિત વિભાગ દ્રારા ગત વર્ષે વિવિધ કામ હાથ ધરવામાં આવેલ હતા. આ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે માટેના કામો ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન-૩ શરુ કરવા માટે રાજ્ય સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. […]

Continue Reading

કાલોલ : કાલોલ નાગરપલિકા તંત્ર અને કાલોલ પોલીસનો જાહેરનામા નો ભંગ કરનાર શાકભાજી,ફ્રૂટની લારીઓ ઉપર સપાટો.

કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાય ચુક્યો છે તે કોરોના ગ્રસ્ત વ્યક્તિ કાલોલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેની જાણ તંત્ર ને થતા પાલિકા દ્વારા જીવન જરૂરિયાત મંદ ધંધાદારીને જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા અનુસાર સોશિયલ  ડિસ્ટન્સિંગ સાથે વેપાર ધંધો કરવાની સૂચના આપી હતી. પરંતુ ધંધાદારીઓ દ્વારા ચોક્કસ જણાવેલ જગ્યાએ વેચાણ કરવાની […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ૪.૩૬ લાખ ફૂડ પેકેટ વિતરણ કરાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સેવાભાવી લોકોએ ભોજન અને અનાજ વિતરણ કર્યા. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં આવી રહી છે, સેવાભાવી ભક્તો દ્વારા અત્યાર સુધી ૪.૩૬ લાખ પેકેટ વિતરણ કરાયા છે. આવા સેવાભાવી લોકો કોરોના […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુના ૬૬૯૧ ધંધાર્થીઓને લોકડાઉન મુક્તિ પાસ ઈસ્યુ કરાયા

વેરાવળ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામા લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓના ૬૬૯૧ ધંધાર્થીઓને લોકડાઉન મુક્તિ પાસ ઈસ્યુ કરાવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામા દુધના-૧૨૯, મેડીકલના-૭૩૬, દુકાનના-૧૦૯૦, બેન્ક/ઈન્સ્યુન્સ/ફાઈન્સાસ-૧, ટેલીકોમ-૧૦૭, ઈકોમર્સ ડિલીવરીના-૨૫, પેટ્રોલ/ડિઝલ/ગેસ પંપના-૨૪૦, ખાનગી સિક્યુરીટી એજન્સીના-૧૬ અને અન્યના-૪૩૪૭ સહિત જિલ્લામાથી ૬૬૯૧ […]

Continue Reading

વડોદરા : પોલીસ પર હુમલો કરનારા 10 આરોપીમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગભરાટ

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ હદ વિસ્તારમાં આવેલા ભૂતડી ઝાપા વિસ્તારના કાસમ આલા મસ્જિદ પાસે ટોળાંને વિખેરવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો.આ બનાવમાં પોલીસે દસ આરોપીની ધરપકડ કરી હતી. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા પાંચ આરોપીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું બનાવની વિગત મુજબ વડોદરા શહેરના ભુતડી ઝાપા વિસ્તારમાં આવેલા કાસમ આલા […]

Continue Reading

સુરત : રોષે ભરાયેલી પ્રજાએ પોલીસ પર કર્યો પથ્થર મારો

કોરોના કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. દરમિયાન આજે ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેમજ પોલીસ વાહનને પણ નુકશાન થયું. ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી […]

Continue Reading

GADનો નિર્ણય: અમદાવાદથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના

કોરોના ના કહેરને કારણે GAD દ્વારા અમદાવાદથી આવતા કર્મચારીઓ માટે મહત્વ પૂર્ણ લેવાયો નિર્ણય. નર્મદા નિગમના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયા બાદ સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી છે. જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં […]

Continue Reading

કાલોલ : કાલોલ સંજીવની હોસ્પિટલના ડૉક્ટર સહીત સમગ્ર સ્ટાફને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યો

કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માં તેનો કહેર મચાવી રહ્યો છે. હાલોલ નગરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ગત રાત્રી દરમિયાન લીમડી ફળીયા મા રહેતા અલ્લાહરખા દેલોલિયા નામના 55 વર્ષીય ઇસમને કોરોના પોઝિટિવ આવતા નગરજનો મા ફફડાટ વ્યાપી ગયો હતો. બીજા દિવસે સવાર થી જ મેડિકલ ટીમ દ્વાર […]

Continue Reading