કાલોલ શહેરના બેંક ઓફ બરોડા પાસે કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો….

કાલોલ : બેંક ઓફ બરોડા પાસે પગરખાએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલણ કર્યુ.. સમગ્ર દેશ માં જયારે કોરોના વાઈરસે માથુ ઉચ્કયુ છે તેવામાં કાલોલ નગરમાં આવેલ બેંકો દ્વારા કોઈપણ જાતના સોશ્યિલ ડિસ્ટન્સિંગનો પાલન કરાવામાં આવી રહ્યું નથી. કાલોલ બેંક ઓફ બરોડા તેમજ બરોડા ગુજરાત ગ્રામિણ બેંક પાસે આજે લોકોનો જમાવળો જોવા મળ્યોં. ત્યાં બેંક દ્વારા કોઈ […]

Continue Reading

વડોદરા : ૧૨૦૦૦ સરકારી કર્મચારીઓને કોરોના સામે લડવા અપાયા દવાના ડોઝ

કોરોના કહેર વચ્ચે ફરજ બજાવતા પોલીસ, ફાયર બ્રિગેડ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડના જવાનો તથા કોર્પોરેશનના કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે દવા આપવાની શરૂઆત થઈ છે. આવા આશરે બાર હજાર લોકોને હાઈડ્રોકસિકલોરોકવિન પ્રોફીલેકશીશ ટેબલેટ તેમજ હોમિયોપેથીક અને આયુર્વેદિક ઉકાળા પાઉડર આપવામાં આવશે. જે ટેબલેટ આપવાની છે તે સવારે અને સાંજે એક એક અને દર અઠવાડિયે એકવાર, 7 અઠવાડિયા સુધી […]

Continue Reading

વડોદરા : લોકડાઉનમાં રેલવે પ્લેટફોર્મની બાંકડાઓ સહીત સફાઈ અને સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યા છે

સમગ્ર ભારતમાં અત્યારે લોકડાઉનના કારણે તમામ રેલવે, બસ અને અન્ય કેટલાક વાહન વ્યવહારના સાધનો બંધ છે. માત્ર મામલતદાર કચેરી દ્વારા પરવાનગીનો પાસ મળેલ વાહનો જ લોકડાઉનમાં ટ્રાન્સફરનું કામ કરી શકે છે. વડોદરા રેલવે સ્ટેશન જે રાત દિવસ ધમ ધમી ઉઠતું હતું એ અત્યારે સુમસાન અવસ્થાનમાં પડ્યું છે. તેવામાં વડોદરા રેલવે પ્લેટફોર્મની સાફસફાઈ પૂરજોશમાં ચાલી રહી […]

Continue Reading

આણંદ: અમૂલ ડેરી દ્વારા નવું હલ્દી દૂધ પ્રોડક્ટ લોન્ચ કરાયું, 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો…

અમુલ ડેરી જે આણંદ ખાતે આવેલ છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, અમૂલે હળદરવાળું દૂધ એટલે કે હલ્દી દૂધ નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેનો 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો છે. હાલ અમૂલે આમાં કેસર અને બદામ બે ફ્લેવર લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હળદરવાળું દૂધ શરીર માટે ખૂબ સારું છે. એશિયાની નંબર વન […]

Continue Reading

વડોદરા: કોરોનાના નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કુલ ૨૭૯,કોરોનાને કારણે વધુ બે મહિલાના મોત

વડોદરા શહેરમાં કોરોનાને કારણે આજે વધુ બે મહિલાના મોત નીપજ્યા છે જ્યારે વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના બનીયન સીટી ડુપ્લેક્સ ખાતે રહેતા 66 વર્ષના મોહિની બેન બ્રહ્મખત્રી અને 75 વર્ષના વારસિયા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન બીબી મન્સૂરીનું ગઈ મોડી રાત્રે મોત નીપજ્યુ હતું. જેથી મૃત્યુઆંક સત્તર પર પહોચ્યો છે જ્યારે કોરોનાનાં […]

Continue Reading

ગિરસોમનાથમાં ફળોના રાજા કેસર કેરીનું બજારમાં થઈ રહ્યું છે આગમન

રિપોર્ટર : પાયલ બાંમણીયા, ઉના સમગ્ર દેશમાં અને વિશ્વમાં કેરી નો રાજા એટલે કેસર કેરી જે માત્ર ગીર વિસ્તારના આજુબાજુના વિસ્તાર માં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેની રાહ લોકો ખૂબ આતુરતાથી જોતા હોય છે અને જેનું નામ લેતા જ લોકોના મોઢા માં પાણી આવી જતું હોય છે એ કેસર કેરી થી રાહ જોતા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં સુજલામ- સુફલામ જળ અભિયાન-૩ નો પ્રારંભ

રિપોર્ટર:- પાયલ બાંભણિયા,ઊના વેરાવળ કોરોના વાયરસના સંક્રમણના કારણે ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉન અમલમાં છે. રાજ્યમાં જળસંચયની કામગીરી સંબંધિત વિભાગ દ્રારા ગત વર્ષે વિવિધ કામ હાથ ધરવામાં આવેલ હતા. આ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે માટેના કામો ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન-૩ શરુ કરવા માટે રાજ્ય સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. […]

Continue Reading