કાલોલ : કાલોલ નાગરપલિકા તંત્ર અને કાલોલ પોલીસનો જાહેરનામા નો ભંગ કરનાર શાકભાજી,ફ્રૂટની લારીઓ ઉપર સપાટો.
કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાય ચુક્યો છે તે કોરોના ગ્રસ્ત વ્યક્તિ કાલોલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેની જાણ તંત્ર ને થતા પાલિકા દ્વારા જીવન જરૂરિયાત મંદ ધંધાદારીને જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વેપાર ધંધો કરવાની સૂચના આપી હતી. પરંતુ ધંધાદારીઓ દ્વારા ચોક્કસ જણાવેલ જગ્યાએ વેચાણ કરવાની […]
Continue Reading