બ્રેકિંગ : હાલોલ ચિંતાજનક ..કોરોના વાયરસના કહેર વચ્ચે હાલોલ માં પ્રથમ 1 કેસ નોધાયો .

પંચમહાલ જીલ્લા ના હાલોલ માં કોરોના કેસ ની એન્ટ્રી . હાલોલ ના લીમડી ફડિયા માં નોધાયો પ્રથમ કેસ . પંચમહાલજીલ્લા માં થી વધુ 2 કોરોના ના પોઝિટિવ કેસ નોધાયા પંચમહાલ મિરર અપને વિનંતિ કરે છે. પોતના ઘરની બહાર ના નીકળો. Editor / Owner Dharmesh Vinubhai Panchal- 7572999799 G Samachar News Chanel GTPL NO 981

Continue Reading

કાલોલમાં હાલ પ્રતિબંધિત ઠંડા પીણાંના વેચાણ કરતા આધાર મોલ ઉપર જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો.

હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસ નું સંક્રમણ ચાલતું હોઈ વાઇરસ નો ચેપ ફેલાઈ નહિ તે હેતુ થી રાજ્ય ના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા મેજિસ્ટેટ અને કલેક્ટર દ્વારા જાહેરનામું તેમજ સૂચનો કરાયા છે કે કોઈ પણ જગ્યા એ લોકો ને એકઠા નહિ કરવા તથા જીવન જરૂરિયાત વગર ની વસ્તુઓ નું વેચાણ નહિ કરવું. પરંતુ કાલોલ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે એક જ પરિવાર ના વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા કુલ કેસો ની સંખ્યા ૨૦ થઇ

સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં નવા ૩ પોઝિટિવ કેસ આવતા કુલ ૨૦ થયા છે અગાઉ એક જ દિવસ માં કોરોનાના ૪ પોઝિટિવ કેસ આવ્યા હતા. જે ગોધરા શહેરના શહેરા ભાગોળ,અબરાર મસ્જિદ વિસ્તાર,પોલન બજાર,ખાડી ફળિયા માંથી સંક્રમણ ના કેસો મળી આવ્યા હતા. પોલન બજાર અને ખાડી ફળિયામાંથી પ્રથમ કેસ મળી […]

Continue Reading

કાલોલ : કાલોલ PSI ની મસ્જિદના પ્રમુખ સાથે મીટિંગ,રમઝાન ના મહિનામાં ઘરે રહીને જ નમાઝ અદા કરવા જણાવ્યું

મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમઝાન માસને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશન પો.સ.ઈ એલ.એ પરમાર તેમજ પ્રોબેશનલ પો.સ.ઈ કે.એચ કારેણાએ કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબ,પેશ ઈમામ, મસ્જીદના પ્રમુખ સાથે મીટિંગ યોજી હતી. જેમા જણાવ્યુ હતુ કે હાલ ચાલી રહેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમયમાં પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઇ રહ્યો છે. તો […]

Continue Reading