ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની નો લોકડાઉંન દરમિયાન મોટો નિર્ણય

કેન્દ્ર સરકારના નિયમ અનુસાર દુકાન ખોલી શકાશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની એ લોકોની મુશ્કેલી તેમજ બેરોજગારી ને ધ્યાનમાં રાખી, દુકાનો આવતી કાલથી ખોલી શકાશે તેવો લીધો મોટો નિર્ણય. સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માત્ર દુકાનો ખોલી શકાશે, મોલ કોમ્પ્લેક્ષ તેમજ માર્કેટિંગ ને લગતા અન્ય વ્યવસાય બંધ રહેશે. તેમજ માત્ર જે સરકારશ્રી ના […]

Continue Reading

વેજલપુર : કોરોના વાયરસના કહેર વચ્ચે બીમારીનું ઉદ્દભવ સ્થાન

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ભોઈવાળા નજીકથી પસાર થતી રૂપારેલ નદી છેલ્લા કેટલાક મહિનાઓ થી બીમારી નું કારણ બન્યું છે. એક તરફ કોરોના વાયરસથી લોકો હેરાન છે તો બીજી તરફ વેજલપુર ગામ ના રહીશો આ ગંદકીથી હેરાન છે વેજલપુર ગ્રામપંચાયતમાં અનેકવાર ત્યાંના રહીશો દ્વારા રજુઆત કરવા છતાં તે બાબતે તંત્રએ બેદરકારી દાખવી છે. કોરોના વાયરસથી બચવા […]

Continue Reading

સોમનાથ મંદિર પર નભતા નાના ધંધાર્થીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર : પાયલ બાંભણીયા,ઉના સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી સામે લડવા સરકારની સુચના મુજબ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટના અઘ્યક્ષ કેશુભાઈ પટેલની સુચના માર્ગદર્શન મુજબ લોકડાઉન દરમ્યાન આસપાસના વિસ્તારમાં ઘર વિહોણા જરૂરીયાતમંદ લોકોને ટ્રસ્ટ તરફથી ભોજન આપવામાં આવે છે. તેમાં દાતાઓનો સહયોગ મળ્યો છે. સ્થાનિક ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પણ સાથે જોડાયું છે અને […]

Continue Reading

અમરેલી જિલ્લા ના ગીર અને બૃહદ ગીરના વન્ય જીવો માટે પાણી અને ઠંડક ની વ્યવસ્થા હાલ વન વિભાગ દ્વારા કરવામાં આવી

રિપોર્ટર : પાયલ બાંભણીયા,ઉના ચૈત્રના ધોમધખતા તાપમાં વનરાજા સહિતના પ્રાણીઓને પાણીની જરૂર હોય છે ત્યારે મે મહિના નો આકરો તાપ વરસી રહ્યો છે અને અમરેલી જિલ્લા ના ગીર અને બૃહદ ગીર નું તાપમાન ૪૧ ડીગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે ત્યારે સિંહો સહિત ના વન્ય જીવો માટે હાલ તંત્ર દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. […]

Continue Reading