અપડેટ : ગુજરાત કોરોના અપડેટ તા.24.04.2020 સમય 05:00pm

પંચમહાલ મિરર ગુજરાતી મા ટાઈપ કરી શકે તેવા ડિ.ટી.પી ઓપરેટ તેમજ વિડીયો એડિટર , જોઇએ છે. ગુજરાત ના તમામ જીલ્લા તથા તાલુકા માં પત્રકાર નિમવાના હોઇ સંપર્ક કરો. 7572999799 પંચમહાલ મિરર Editor Dharmesh Vinubhai Panchal

Continue Reading

AMC કમિશનર: 7 દિવસે ડબલ કેસ તો 15 મેં સુધી 10 હજાર, 4 દિવસે ડબલ થશે તો 31 મેં સુધી 8 લાખ કેસ થશે

કોરોના સંક્રમિત અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, 17 થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા અને હાલ 7 દિવસમાં કેસ ડબલ થાય છે. […]

Continue Reading

હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં આગામી ૪ દિવસમાં ભારે ગરમી

કોરોના વાઇરસ ના લીધે પહેલેથી જ લોકો માં ભય હતો અને બીજી તરફ હવે કાળઝાળ ગરમી લોકોને દિવસે દિવસે વધુ હેરાન અને પરેશાન કરી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો દૈનિક ધોરણે વધી રહ્યો છે. લોકડાઉનના પગલે લોકો ઘરમાં કેદ છે. પરંતુ તેમ છતાં ઘરમાં પણ તેમને આ ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે […]

Continue Reading

વડોદરા/ કોરોના સંક્રમણ વચ્ચે વધુ એક આર્મી જવાન નો કોરોના પોઝિટિવ

કોરોના કેસ દિવસે દિવસે વધતા જાય છે. તેવામાં આજે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા વધુ એક આર્મી જવાન બોલેન દરોગાબાબુ (ઉ।30) નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ગુરૂવારે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં આર્મીના 3 ક્રાફટસમેનના કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ વડોદરા શહેરમાં 4 આર્મી જવાનના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં માં […]

Continue Reading