લોકડાઉનમાં બેંક ખાતેદારો પાસે કમિશન લઈ નાણાં આપનાર ત્રણ એજન્ટો સામે પોલીસ ફરિયાદ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ અડાદરા ગામે બેન્ક ખાતેદારોને આધારકાર્ડ દ્વારા નાણાં ઉપાડી આપવાના બદલામાં યશ બેન્ક, અને આઇસીઆઇસીઆઇ બેન્ક ના એજન્ટો કમિશન વસુલતા હોવાની ફરિયાદ ઉઠતા તમામ એજન્ટો અનઅધિકૃત રીતે કમિશન વસુલાતા હોવાનું સામે આવતા ત્રણ એજન્ટો સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ ત્રણ પૈકી બે ઈસમો અન્ય એજન્ટોના લાયસન્સ […]

Continue Reading

કાલોલ તાલુકાનાં બાકરોલ પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા અનોખું શિક્ષણ.

કોરોના મહામારીની વચ્ચે લોકોનો ઉત્સાહ વધારવા તેમજ બાળકોના જ્ઞાનમાં વધારો કરે તેવા ટી એલ એમ કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ શિક્ષક દ્વારા ઘરે રહીને શાળાના બાળકોને ઉપયોગી થાય તેવા ટી એલ એમ તૈયાર કરાવાયા છે. જેમાં તેઓએ ધોરણ-1 અને 2 માં પ્રજ્ઞાને લગતા વિવિધ પ્રકારના […]

Continue Reading

દરરોજ સાંજે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસો અંગેની આંકડાકીય માહિતી જાહેર થશે: જંયતિ રવી

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દરરોજ સાંજે 6 વાગ્યે કોરોના અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવશે.  જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયામાં કોઇ ઘટાડો કરવામાં નથી આવ્યો. હાલમાં દરરોજના 3,000 ટેસ્ટ થઇ રહ્યા છે. તે મુજબ ભવિષ્યમાં પણ 3,000 ટેસ્ટ જ થશે. જે અંતર્ગત 2 હજાર 500 કેસ […]

Continue Reading

સુખદ સમાચાર : વડોદરામાં એક સાથે ૪૫ દર્દીઓ એ કોરોના ને હરાવ્યો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા […]

Continue Reading

વડોદરા : રેડ, ઓરેન્જ અને યલો ઝોનની ૧.૪૮ લાખની વસ્તીમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો

વડોદરામાં કોરોનાના કેસ વધ્યા બાદ સંક્રમણ રોકવા માટે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોને વ્યૂહાત્મક રીતે રેડ, યલો, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે, અને આ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી સાથે આરોગ્ય ખાતાના હેલ્થ વર્કરોની ટીમ ઉતારીને ઘેર ઘેર ફરી સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી. રેડઝોનમાં ૮૩૦૦ ઘરની ૩૮૩૫૪ની વસ્તીનો સર્વે કરતાં એક શંકાસ્પદ કેસ મળ્યો […]

Continue Reading

અમરેલી : ગાંધીનગર સ્થિત PSI ના પિતાને કોરોના પોઝિટિવ, લાઠીના PSI તેના સંપર્કમાં આવ્યા હતા, 12 પોલીસ કર્મી ક્વોરન્ટીન

લાઠી પોલીસ સ્ટેશનના PSI ગાંધીનગર સ્થિત તેમના પિતાને મળવા ગયા હતા. બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પર હાજર થઇ બંદોબસ્તમાં જોડાયા હતા. દરમિયાન તેમના પિતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક ગાંધીનગર દોડી ગયા છે. PSI તેના પિતાના સંપર્કમાં આવ્યા હતા. PSIના સંપર્કમાં આવેલા લાઠીના 12 પોલીસ કર્મચારીઓમાં એક ફોટોગ્રાફર, 1 હોમગાર્ડ, 1 ટીઆરબી જવાન અને 9 […]

Continue Reading