77 વોરિયર્સને કોરોના પોઝિટિવ. ગુજરાત માટે ચિંતાજનક પરિસ્થિતિ.

કોરોના ના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. તેવામાં ચિતાજનક એ બાબત છે, કે મેડિકલ સ્ટાફ જે કોરોના પીડિત લોકોની સહાય કરવા જીવના જોખમે કામ કરી રહ્યા છે. તેવા વોરિયર્સ પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. રાજ્યના 77 કોરોના વોરિયર્સ પોતાને ન બચાવી શક્યા, લોકસેવામાં પોતે ક્યારે સંક્રમિત બન્યા તેની પોતાને ખુદને ખબર ના રહી. રાજ્યમાં […]

Continue Reading

મહિલા સાથે દુરવ્યવહાર કરવા બદલ કંટ્રોલ રૂમનાપોલીસ જવાનને સસ્પેન્ડ.

કોરોના સંક્રમણ વચ્ચે અયોગ્ય દુરવ્યવહાર કરતા પોલીસ જવાનને તાત્કાલિક સસ્પેન્ડ. અમદાવાદમાં કોરોનાની મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ઈસનપુરમાં રહેતી એક મહિલાએ કંટ્રોલરૂમમા કોરોના વ્યક્તિ દ્વારા હેરાનગતિ થઇ રહી છે. તેની જાણ આપવા મેસેજ કર્યો હતો, ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમના પોલીસ જવાને બિભત્સ વર્તન કર્યું હતું. જયારે પોલીસ કમિશનરને આ વાતની જાણ થતા આ બાબતની […]

Continue Reading

અમદાવાદ: ચેતવણી, ૬૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ શાકભાજી વાળાના લીધે, પોલીસ તંત્ર દ્વારા જાણવા મળ્યું.

કોરોનાના 65 પોઝિટિવ કેસ ફક્ત શાકભાજીની લારીવાળા પરથી ચેપ લાગવાના કારણે થયા છે. જેથી અમદાવાદમાં પોલીસ દ્વારા મહિલાઓને શાકભાજી લેવા માટે કપડાની થેલી લઈને નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ શાકભાજી લેવા માત્ર પ્લાસ્ટિકની ડોલ લઈને જવું અને શાકભાજી લાવ્યા બાદ આ શાકને પાણીમાં બરાબર સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો, […]

Continue Reading