ગુજરાત કોરોનાથી મૃત્યુના કેસમાં સતત વધારો, સમગ્ર દેશમાં બીજા નંબરે આવ્યું

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં બે હજારથી વધુ કરોડના પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે ત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં હાલ ત્રીજા નંબર છે પરંતુ મૃત્યુની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે આવી આવી ગયું છે.  232 મૃત્યુઆંક સાથે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે ત્યારે 77 […]

Continue Reading

કોરોના સુરત : કોરોનાના વધુ 5 કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 340 પર પહોંચ્યો, 1 મહિલાનું મોત,મૃત્યુ આંક 12 થયો

દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાતથી અત્યાર સુધીમાં નવા 69 કેસ બાદ જિલ્લામાં વધુ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 340 પર પહોંચી ગયો છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 12 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે. જેનો […]

Continue Reading